________________
૭૨૬ :
2
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વિરુદ્ધ કેટલાં કામ છે તે જાણે
લેાકવિરુદ્ધ કામ નહિ કરવા જોઈએ, તે લેાક છે ? ધમી માટે લેાકને અખડ વિશ્વાસ હોય કે-આ મરી જાય પણ ાટુ કામ ન કરે. આવા વિશ્વાસ થાય તેમ જીવવુ' જોઇએ, લાકને તમારા માટે આવા વિશ્વાસ છે ? ‘શ્રી જયવીય૨ાચ સૂત્ર”માં પશુ ‘લેગવિરુદ્ધચાએ' માગેા છે ને ? તેના અથ સમો છે ? લાગ વિરૂદ્ધ કામોમાં આ લાક વિરુદ્ધ, પરલેાક વિરૂધ અને ઉભયલેક વિરૂઘ્ધ કામે આવે છે. ખેતુ' બેલવુ', ઊંધી શીખામણુ આપવી, ચારી કરવી તે બધા લેગિંરૂધ્ધ કામે છે, મઝેથી અનીતિ કરવી. ઇન્કમટેક્ષની ચાંરી કરવી તે પણ લેાક વિરૂધ્ધ ામ કહેવાય કે સારાં કામ કહેવાય ? તમારી પાસે કેટલા પૈસા હાય તે જાહેર કરી શકે ? તમે સુખી હૈ। અને કોઇ જરૂરિયાતવાળા કે દુઃખી તમારે ઘેર આવે તે તમે રાજી થાવ કે નારાજ થાવ! તમારે ઘેર તમારા જેવા કાં તમારાથી અધિક આવે તે તે માન-પાન મળે પણ ગરીબ આવે તે તેને આદર-સત્કાર કરે ખરા ?
જેને મેક્ષ જ જોઈતા હોય, ધૃમ જ ગમતા હૈાય . તેનામાં આ ગુ। આવે. તે પછીના ગુણુ છે ગુન્નુરાગ કેળવવા જોઇએ. આપણામાં ગુણ ન હોય અને છોજામાં હોય તા ગુન્નુરાગ છે ખરે ? તમે સુખી હેવા છતાં દાન ન ઢઈ શકે અને બીજો સ્પ્રે છા પૈસા છતાં સારૂ' દાન કરે તેા તે જોઇ થાય કે આ ભાગ્યશાળી છે અને હુ' નકામા છું. મારાથી ઓછા પૈસા છતાં અવસરે અવસરે કાંઇકને કાંઇક ખચે છે અને મારી પાસે ઘણા પૈસા છતાં કાંઇ ધ માગે` ખચ`વાનું મન પણ થતું નથી-તેમ અકકલ આવે ? આવો ગુગુરાગ હોય તેાય કામ થઈ જાય, શિક્ત મુજબ રોજ ધમ કરી છે ? તમારા ખર્ચા વધ્યા છે પણ ધ'ના ખર્ચા વધ્યા છે ? ઘટયા છે કે છે જ નહિ? આજે પૂજા કરનારાને પૂજા કંઈ ખચો નથી. પૂજા પણ પારકે પૈસે કરે છે. ન હેાય ?! દેવદ્રવ્યમાંથી કરે છે.
ઘા
તમને પૈસે ગમે છે તે ખબર છે પશુ દાન ગમે છે ? તમે કહે। કે- અમત્તે દાન ગમે છે. પૈસે નહિ. પૈસે તે પરિગ્રહ છે માટે પાપરૂપ લાગે છે અને દાન તા ધ` લાગે છે. મારા ઘરના ખર્ચા કરતાં ધર્મ ના ખર્ચા વધારે છે. કદાચ બહુ ન કરી શકુ પણ મારી સાથેને ધર્મ સારા કરે તે મને તેના ઉપર પ્રેમ થાય છે. આવી દશા તમારી ધસી માત્રની હાવી જોઇએ. આત્માનું ભલુ` કરવુ. હાય તા સૌંસારની ખ-સ'પત્તિ ભૂંડી જ લાગવી જોઇએ. જેણે આત્માનું કલ્યાણ કરવુ હાય તેણે દુનિયાના સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિને ગુણ કેળવવા જોઇએ. આ ગુણ આવશે ભગવાનનાં વચન ઉપરની શ્રદ્ધા નિર્મળ થશે. જ્ઞાન પરિણામ પામશે અને સમ્યક્ ચારિત્ર પ્રાપ્ત થશે. અને વહેલુ' આત્મકલ્યાણ થશે. આ બધા ગુણાને પામી-પામવાને પુરૂષાથ કરી અધ્યાત્મભાવને પામે અને તેને આત્મસાત્ કરી વહેલામાં વહેલા પરમદને પામે, એજ એકની એક સદા માટેની શુભાભિલાષા.