________________
કે જ્ઞાન ગુણ ગંગા
, --- પ્રજ્ઞ ગ
1
૦ પચ્ચખાણના ફલ અંગે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં કહ્યું છે કે –
___ "पच्चक्खाणेण भंते ! जीवे कि जण यइ ?
पच्चक्खाणेण आसवदाराइं निरंभइ ।” હે ભગવંત ! પ્રત્યાખ્યાનથી જીવ શું ઉત્પન્ન કરે? પ્રત્યાખ્યાનથી જીવ આસવ- દ્વારા નિરોધ કરે છે. (અર્થાત્ આવતાં કર્મોને શકે છે.)
શ્રી ભગવતીજી સૂત્રના બીજા શતકના પાંચ ઉદ્દે શ માં પણ કહ્યું છે કે –
તે મંતે ! જુ વાન f% ? ગમ ' . હે ભગવન્! તે પ્રત્યાખ્યાનનું શું ફળ છે? તેના ઉત્તરમાં કહ્યું છે કે તેનું (પચ્ચક્ખાણનું) ફલ સંયમ છે.
શ્રી આવશ્યક નિર્યુકિતમાં પણ પચ્ચકખાણનું ફલ જણાવતાં કહ્યું છે કે – पच्चक्खाणंमि कए आसवदा राई हंति पिहिआइं ।
आ सवदारप्पिहण, तण्हावुच्छेअणं होई ॥१५९४।। तण्हावच्छेएण य, अउलोवसमो भवे मणस्साणं । अउलोवसमेण पुणो, पच्चक्खाणं हवइ सुद्धं ॥१५९५।। तत्तो चरित्तधम्मो, कम्मविवेगो अपव्वं करणं च ।
तत्तो केवलनाणं, सासय सोक्खो तओ मोक्खो ।।१५९६।।
અર્થાતુ-પચ્ચખાણથી કર્મ આવવાનો દ્વાર–નિમિત્તો બંધ થાય છે, તેથી તૃષ્ણાને છે થાય છે. તૃષ્ણા તેથી મનુષ્યોને અતુલ ઉપશમ પ્રગટે છે, તેથી તેનું પચ્ચક્ ખાણ શુદ્ધ થાય છે. તેથી ચરિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે, જૂનાં કર્મોને-વિવેકનિર્જરા થાય છે. અપૂર્વકરણ પમાય છે, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને કેવલજ્ઞાનથી શાશ્વત સુખનાં સ્થાન રૂ૫ & મળે છે.
(ક્રમશ:)