________________
જ્ઞાન ગુણ ગંગા રે
– પ્રજ્ઞાંગ
૦ ગ્રત ગ્રહણ કરવાને સમય: वासो अरिटुनेमि सिज्जंसो सुमइ मल्लीनामो य । पुवण्हे निक्खंता सेसा उण पच्छिमण्हंमि ।।
(શ્રી વિચારસાર પ્રકરણ ગા. ૧૩૦) શ્રી સુમતિનાથ સવામિ ભગવાન, શ્રી શ્રેયાંસનાથ સ્વામિ ભગવાન, શ્રી મલલીનાથ વામિ ભગવાન શ્રી નેમિનાથ સ્વામિ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ સ્વામિ ભગવાનને પૂર્વાહને ત્રતગ્રહણ કરવા નીકળ્યા તથા બાકીના શ્રી ગણેશ તીર્થંકર પરમાત્માએ પશ્ચિમાહને વ્રત ગ્રહણ કરવા નીકળ્યા.
૦ ૧૧ રૂદ્રોના નામ તથા કયા તીર્થકરના સમયે થયા તે– भीमावलि जियसत्तू भद्दो विस्साहलोय सुपइट्ठो। अचलो य पुंडरीओ अजियधर अजियनाहो य ॥ पेढालुच्चिय दसमो इक्कारसमो य सच्चइसयत्ति । . एए रुद्देनामा इकारस हुँति अंग हरा ॥ भीमावली उ उसभे जियसत्तू होइ अजियत्थिंमि ।। सुविहियाइसु रुद्दा पेढालो संतिपेरंतो । सच्चइसुओ य रुद्दो बोधव्वो वद्धमाणतित्थंमि । एए रुद्दा सव्वे भणिया इसमंमि पुवंमि ॥
| ( વિચાર સાર પ્રકરણ) ભીમાવલિ, જિતશત્રુ, ભદ્ર, વિશ્વાહિલ, સુપ્રતિષ્ઠ, અચલ, પુંડરીક, અછતધર, અજિતનાથ, પેઢાલ અને સત્યકીએ અગિયાર રૂદ્રોના નામ છે.
તેમાં ભીમાવલિ નામનો રૂઢ શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનના તીર્થમ, જિતશત્રુ મામને રૂદ શ્રી અજિતનાથ સ્વામિ ભગવાનના તીર્થમાં અને ભદ્રથી પેઢાલ સુધીના રૂદ્રો શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનથી શ્રી શાંતિનાથ સ્વામિ ભગવાનના તીર્થમાં અને