SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિપદની પત્રિકાનું સક્ષિપ્ત અવતરણ શ્રી શત્રુંજય તીર્થાધિપતયે નમ: શ્રીદાનપ્રેમ-રામચંદ્ર-રાજતિલક-મહેાદય-મિત્રાનંદસૂરીશ્વરેચૈ નમઃ શ્રી ત્રુજય મહાત્તી મેાતીશા ટુંક મળ્યે પૂજ્ય તપસ્વી મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મહારાજ, પૂય દર્શનવિજયજી મહારાજ, પૂજય વિમલરત્નવિજયજી મહારાજના ણપદ પ્રદાનના ભવ્ય મહોત્સવ ૫૨ ૫ધારવા. શ્રી સંઘ આમ ત્રણ-પત્રિકા : દિવ્ય-કૃપા ઃ ૫ પૂ. સિદ્ધાંત મહે।ધિ પૂ આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા ૫.પૂ. વ્યાખ્યાન-વાચસ્પતિ આ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આજ્ઞા અને આશીર્વાદ ૫ પૂ.તપસ્વીસમ્રાટ આ.શ્રીમદ્વિજય રાજતિલકસૂરી૨જી મહારાજા ૫.પૂ સુવિશાલ-ગચ્છાધિપતિ આ. શ્રીમદ્વિજય મહેદયસૂરીશ્વરજી મહારાજા નિશ્રા અને પદપ્રદાતા પ.પૂ શાંતમૂર્તિ આ. શ્રીમદ્વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મ., પ.પૂ. સરલવભાવી આ. શ્રીમજિય રવિપ્રભસૂરીશ્વરજી મ., પ.પૂ. મેવાડદેશાદ્ધારક આ. શ્રીમદ્વિજય જિતેન્દ્ર સ. મ., પ.પૂ. વ્યાકરણ વિશારદ આ. શ્રીમદ્વિજય ગુણરત્ન સૂરીશ્વરજી મ., ૫.પૂ. વાત્સલ્ય મહાધિ અં . શ્રીમવિ. મહાબલ સ્. મ., પ. પૂ. સિદ્ધાંતપ્રભાવક આ. શ્રીમદ્વિજય પુણ્યપાલસૂ. મ.. પ. પૂ. ઉપાધ્યાય શ્રી અજિતવિજયજી ગણિવર્ય સ્વસ્તિ શ્રી આદિ જિન પ્રણમ્ય જિનમ'દિરાદિ ધર્મસ્થાન વિભૂષિતે......નગરે દેવગુરૂભક્તિકારક, જિનધર્માનુરાગી શ્રમણેાપાસક શ્રી.........ની સેવામાં (લિખી પિંડવાડાનગરથી શા ધ'ચંદ, પુખરાજ, રમેશ, પ્રકાશ, મહેન્દ્રે અશેક, રસિક, અરણિક, તરૂજી, ભરત, પારસ, પુણ્યપાલ, ચિરાગ, વિકાસ, ફેસ, આશિષકુમાર, ભાવિક કુશલ ભાતેન્દ્ર, પ્રિયાંશ સેનકા, પ્રત્તીક, સાન્ત, અગન, બેટાપેતા શા કસ્તુરચંદજી હૈ'સરાજી ડિડીસાચૈાહાન જાગાતર પરિવારના સપ્રેમ પ્રણામ વચનાજી. હૃદયની ભવ્ય ભાવનાએ સાથે જણાવતાં અત્ય`ત આનંદ થઈ રહ્યો છે કે અમારા ભાઈ-ભત્રીજા આદિએ આજથી ૨૫ વર્ષ પહેલા વિ.સ. ૨૦૨૫ વૈશાખ સુદ ૭ને દીક્ષા અંગીકાર કરેલ. જે રાજસ્થાનમાં એક આખા કુટુંબની દીક્ષારૂપે રેકડ થયેલ. દીક્ષા લીધા પછી ગુરૂની કૃપા, પાંડિત્ય ગરિમા અને એમની ચેમ્યતાએ એમને થથાની ધરાતલ પર ઉભા કર્યાં છે, જેના પ્રભાવે જૈનશાસનના ગણિપદ પર આરૂઢ કરાતા જોઇ અમારા મનરૂપી મયૂર આજે આનંદથી નાચી રહ્યો છે. પ.પૂ. તપાગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, મહામનીષીપ્ર૨ પૂ આ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી પ.પૂ. તપસ્વી સમ્રાટ આ. શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા ગચ્છાધિપતિ પૂ.આ. શ્રીમદ્વિજય મહાદચસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદથી સુરેન્દ્રનગર વિસ્.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy