SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તીર્થાધિરાજ શંત્રુજયના મંગલમય તારક સાંનિધ્યમાં વિશાલ સંઘ અને અનંત ઉપકારી પૂ ગુરૂદેના પાવન સાનિધ્યમાં આપની ગણિપદવીને મંગલ પ્રસંગ ઉજવાતે હશે, ચારે બાજુ હર્ષ-ઉલ્લાસ હશે. આપની સુંદર અનુમોદનીય સંયમયાત્રાનું એક ગૌરવમય સુંદર નજરાણું “ગણિ પદ આપવા આપને સહુ તત્પર હશે. ત્યારે આ પદ મેળવવા બદલ મારા જેવો આપને કઈ ભાષામાં, કેવી રીતે, એભિનંદન આપે, એની મને કશી ખબર નથી. સંસારીએને અમે ‘ગ્રેટસ' કહીએ, પણ આપ સર્વેની પાસે તે આ બધાં શબ્દ ખુબ વામણા લાગે છે. આજે હર્ષના મહાસાગરમાં શબ્દો ડુબી જાય છે. આજે હું આપની ખૂબ ખૂબ અનુમોદના કરૂં છું. ' આપની મોક્ષમાર્ગ તરફની યાત્રા સંયમયાત્રામાં હજુ પણ આવા જ જવલંત પદમુકામે આવતા રહે અને આપની યશગાથા હજુ પણ વધુ જવલંત બની જિનશાસનમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ અનેરી શાન સાથે શાસન પ્રભાવના કરે તેવી જ મંગલ પ્રાર્થના. એજ.. લિ. વિરઃ ના વંદન... વીરવિભુની અંતિમ દેશના પ્રવચનકાર-પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. જેના પ્રવચન પ્રચારક સંસ્થાન દ્વારા ગુજરાતમાંથી હિન્દીમાં અનુવાદિત ઉપરોક્ત અત્યંત મનનીય પ્રવચન પુસ્તકનું વિમે ચન ગણિપદવીના શુભ દિવસે થવા પામ્યું હતું. આ સંસ્થા દ્વારા હિન્દી માસિકનું પ્રકાશન થઈ રહ્યું છે, હવે પુસ્તક પ્રકાશનને શુભારંભ થતા હિન્દીભાવી જનતાએ આ પ્રવૃત્તિને હત્યાના આવકાર સાથે વધાવી લીધી હતી. ૦ બુધિ આદિનું સાચું ફળ : बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं, वाच: फलं प्रीतिकरं नराणाम् ।। બુદ્ધિનું સાચું વાસ્તવિક ફળ તત્વની વિચારણા કરવી તે છે, દેહ-શરીરને સાર, ત્રને ધારણ કરવા તે છે, અર્થ–પૈસાને સાર ખરેખર પાત્રદાન છે અને વાણીનું ફળ મનુષ્યને પ્રીતિ આપવી અર્થાત્ હિત-મિત પ્રિયભાષણ કરવું તે છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy