________________
વર્ષ ૭ અંક ૩૦ તા. ૨૮-૩-૫ :
: ૭૧૫
શાહ મીઠાલાલ રાયચંદજી, શાહ મેલાપચંદ સુરચંદજી, શાહ રતનચંદજી રાયચંદજી, શાહ હિંમતલાલ અચલદાસજી, શાહ જીવરાજ ધૂપાજી, શાહ જુહારમલજી હસાજી, શાહ જયંતિલાલ કુંદનમલજી, શાહ ઉત્તમચંદજી કાનમલજી, એક સદ્દગૃહસ્થ તરફથી, એક સદગૃહસ્થ તરફથી, શાહ મેલાપચંદજી માણેકચંદજી, શાહ અચલદાસજી દાનમલજી, શાહ વીરચંદજી માણેકચંદજી, શાહ શાંતિલાલ ધરમચંદજી કે ઠારી, (બધા પિંડવડાવાળા છે.) શાહ છગનલાલજી વસંતકુમારજી અંડવારિયાવાળા, શાહ દીપચંદજી "પાજી, શાહ હજારમલજી અદીંગજી, શહિ નથમલજી ને પાજી, શાહ હજારીમલજી લંબાજી, શાહ હીરાચંદજી વકતાજી, (બધા દતરાઈવાળા છે. કે શાહ હતિમલજી પુખરાજજી પંડારાવાલા, શાહ મિશ્રીમલજી રમેશચંદજી રહિડાવાળા, શાહ જેસિંગલાલજી ચેથાલાલભાઇ ડીસાવાળા, શાહ સમરથમલજી ભબુતમલજી પિંડવાડાવાળા, શાહ ભૂરમલજી હજારીમલજ પિંડવાડાવાળા, શાહ ચંપાલાલજી ચુનીલાલજી પિંડવાડાવાલા, શાહે અમૃતલાલજી કાલિદાસજી ડીસાવાળા, શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળા આમ કુલ ૪૧ રૂા. નું સંઘપુજન થયેલ. પરમાત્માની ભવ્ય અંગરચના થયેલ. બધે હર્ષનું વાતાવરણ છવાઈ ગયેલ. પદવી પ્રસંગે ઘણે અભિનંદને આવેલ. પરંતુ જગડાના અભાવે થોડાક જ પ્રસ્તુત છે.
– પદવી પ્રસંગે વર્ષોવેલા અભિનંદનેમાંથી - થએ યશગાણું
પિંડવાડા પિષ વદ-૩ વિનીત મુનિવર્યો કમલરત્ન વિ, દશનરન વિ, વિમલરત્ન વિ. અનુવંદના સહ અત્ર સર્વે પ્રયકૃપાએ શાતામાં છીએ. ત્યાં પણ એજ ચાહના! પૂર્વ પુણ્ય તથા દેવગુરૂ કૃપા અને વીલાસથી પ્રાપ્ત રત્નત્રયીની યથાશક્તિ સુચારૂ આરાધના, વિશુધિરૂપ સંયમપર્યાય, મેગ્યતાના ક્રમે પ્રાપ્ત થતી પદવીઓ એ જ માગે પુનઃ પ્રગતિ દ્વારા પરમ સાયિક ભાવના માપક દાયિક ક્ષાપશમિક ભાવોના પ્રકાશને પાથરે, એ શુભાશિષ આ માંગલિક પ્રસંગે પાઠવું છું. તત્ર સર્વેને અગ્રસ્થ સર્વે તરફથી યથાગ્ય વંદનાનુવંદના સુખશાતા પૂછાતીર્થયાત્રામાં યાદ કરશે.
.
આચાર્ય જગચંદ્રસૂરિની અનુવંદના પરમપૂજ્ય દનરાનવિજયજી મહારાજની પવિત્ર સેવામાં સુરેન્દ્રનગરથી વિરલની કેટિશ વંદનાવલિ.