________________
૭૧૪ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂ આ. શ્રી
ભવ્ય મહાપૂજા મહારાષ્ટ્ર ભુવન દેરાસરમાં થયેલ, ચતુર્વિધ સધ સાથે રવિપ્રભ સૂ મ., પૂ. આ શ્રી મહાબલ સૂ. મ, આદિ મહાપૂજામાં આગ્રહભરી વિન’તિથી પધારેલ અને ચતુર્વિધ સંઘ સાથે દેરાસરમાં ચૈત્યવંદન થયેલ. માંજે પ્રતિક્રમણ પછી બદામીબેન પિ'ડવાડાવાળાએ ગીત ગવરાવેલ.
સુરેન્દ્રનગરમાં જેત્રમાં પ્રવેશ પછી ગણિપદવી નિમિતે અનેક પૂના તથા સંઘ પૂજના જુદા જુદા ભાગ્યશાળીએ તરફથી થયેલ તથા પિખંડવાડા તથા મુંબઈમાં શાહ ધ ચંદ પુખરાજ કિસ્તુરચંદજી પરિવાર તરફથી પૂજા આદિ ભણાવાયેલ..
સમવસરણ
પોષ વદ ૬ ના ગણિપદના દિવસ : આજે સવારે શુભમુહુતૅ ચતુ`િધ સૌંધ વાજતે ગાજતે ગિરિરાજ પર ચઢેલ. ત્યાં મેતીશાની ટુંકમાં પરમાત્માના સમક્ષ ગણિપદની ક્રિયા શરૂ થયેલ. એ પ્રસંગે પ. પૂ આ. શ્રી વિબુધપ્રભ સૂ. મ, પૂ, આ. શ્રી રવિપ્રભ સ. મ., પૂ. આ. શ્રી મહાબલ સુ. મક પૂ. આ. શ્રી પુણ્યપાલ સૂમ, પૂ. આ. શ્રી યશેામ સૂમ, આદિપધારેલ, લગભગ ૧૦૦ સાધુ-સાવી આદિ, ચતુર્વિધ સ ́ધની હાજરીમાં ત્રણે મુનિભગવાને ગણિપદ પ્રદાન થયું.પૂ. આ. શ્રી વિપક્ષ સૂ. મહારાજે ત્રણે મુનિભગવ તેને કાનમાં વમાન વિદ્યા સભળાવેલ. પૂ. મુનિરાજ શ્રી ભયંભૂષણ વિ. મહારાજે દ્વેગાતર પરિવાર, તથાપિ'ડવાડા સંઘતું ગૌરવ તથા ત્રણે સુનિભગવ તાની ચગ્યતા પર સુંદર પ્રવચન કરેલ, ત્યાર બાદ બધા આચાર્ય ભગવંતાને ગુરૂપૂજન તથા કામળી નહેાચવાયેલ. નુતન ગણિવર્યાને ચતુવિધ સઘે વંદન કરેલ. ત્યાર બાદ નુતન ગણિવર્યાને વધમાન વિદ્યાને પટ નજ઼કારવાળી, કામળી, આસન, ચાલપટ્ટો, વગેરે વહેારાવાની ઉછામણી જે ભાગ્યશાળીઓએ લીધેલું, તે તે ભાગ્યશાળીઆએ વહેારાવી લાભ લીધેલ. પછી ભક્તવગે કામળી, આદિ બહેરાવેલ. જોતજોતામાં કામળીએ ના ઢગલા થઇ ગયુ. પદવી પછી મીશા ટુંકમાં તથા દાદાના દરબારમાં ત્યવંદન થયેલ, ત્યાર પછી નુતન ગણિભર પૂજય આચાય ભગવંતા સાથે શાહ રતનચંદ ચુનીલાલ ભીકાજી પરિવાર આયેાજિત પાડિવ-પાલિતાણા છરી પાલક સધની માળા માટે દાઢાના દરબારમાં રોકાયેલ પદવી નિમિતે સાધુ-સાધ્વી ભગવતામાં ૯ ઉપવાસ, ૨૧ અઠમ, આફ્રિ તપશ્ચર્યા થયેલ. નુતન ગણિવર્યાનુ ગુરૂપૂજન આદિ થયા પછી ૪૧ રૂ!. નુ સ’ઘપૂજન નીચેના ભાગ્યશાળીઓ તરફથી થયેલ. પદવીપ્રદાન બાદ જીવદયાની ટીપ પણ ઘણી સારી થયેલ.
શાહ ધર્માંચ'6જી પુખરાજજી કિસ્તુરચંદજી (રૂા. ત્રે), શાહ રભુજિ તમલ છેટાલાલજી મડિયા (રૂા. બે), શાહુ અમૃતલાલ ચુનીલાલ મહેતા, શાહ અંબાલાલ તારાચંદજી, શાહ ચંદ્રકાંત છગનલાલજી, શાહ શિવલાલ જવેરચંદજી, શાહ પ્રકાશચંદ્ર દાનમલજી, શાહ બાબુલાલ ભૂરમલજી, શાહ છેોટાલાલ છગનલાલજી, શાહ મગનલાલ. વનેચંદજી,