SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૩૦ : તા, ૨૮-૩-૯૫ * ૭૧૩ ચંદજી ગાલાલજી પરિવાર પિંડવાડાવાળાએ લીધેલ. કામળી વહરાવવાની ઉછામણી શાહ મગનલાલ વનેચંદજી પરિવારે (હસ્તે જ શવંતભાઈએ) લીધેલ. જાપ કરવા માટેની રેશમી ચલપટ્ટો બહેરાવાની ઉછામણી શાહ હીરાચંદ પુખરાજજી દાંતર ઈવાળાએ લીધેલ. આસન વહોરાવવાની ઉછામણ શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ. પ્રવચન પટુ પૂમુનિરાજ શ્રી દર્શનારત્નવિજયજી મ. ને વર્ધમાન વિદ્યાને પટ વહરાવવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ. નવકારવાળી વહોરાવાની છામણી શાહ અચલદાસજી દાનમલજી પિંડવાડાવાળાએ લીધેલ. કામળી વહેરાવાની ઉછામણી શાહ મેલા પચંદજી સુરચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. રેશમી ચલ પટ્ટો લહેરાવાની શાહ નેનમલજી દેવીચંદજી દેસૂરીવાળાએ લીધેલ. આસન વહોરાવાની ઉછામણી શાહ બાબુલાલ ભૂરમલજી પિંડવાડા વાળાએ લીધેલ. પૂ. ન્યાયવિશારદ મુનિરાજ શ્રી વિમલરત્નવિજયજી મ. ને વધમાન વિદ્યાને પત્ર વહોરાવાની ઉછામણી શાહ રામચંદ્રજી શેષમલજી લુણાવાવાળાએ લીધેલ. નવકારવાળી વહોરાવાની ઉછામણી શાહ કુંદનમલ પૂનમચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. કામ વહેરાવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ. રેશમી ચેલપટ્ટો વહોરાવાની ઉછામણ શાહ મીઠાલાલજી રાયચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. આસન વહેરાવાની ઉછામણ શાહ શંકરલાલજી સકલચંદજી દાંતાઈવાળાએ લીધેલ. પદવી ઉપર પધારેલ બધા આચાર્ય ભગવંતેને ગુરૂપુજન કરવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતારાઇવાળાએ લીધેલ. બધા આચાર્ય ભગવંતેને કામળી વહોરાવાની ઉછામણું શાહ વીરચંદ માણેકચંદજી પરિવાર પિંડવાડાવાળાએ લીધેલ. ત્રણે મુનિભગવંતોને ગણપદવીમાં વર્ધમાન વિદ્યા ગણવા માટે રેશમી ચલપટ્ટો તથા જેના પર બેસી ગધમાન વિદ્યા ગણે તે આસન વહોરાવાની ઉછામણી તથા ગણિપદવી પ્રસંગે જીવદયાની ટીપ : આટલી ક્રિયા મેતીશા ટુંક ગિરિરાજ પર થયેલ. બીજી બધી ઉછામણ પ્રેમસૂરિજી વિહારમાં થયેલ. ત્યારબાદ ૬ રૂપિયાનું જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી સંઘપૂજન થયેલ. ઉછામણી થયા પછી હાથી, અનેક ઘેડા બેંડ તથા પરમાત્માની રથયાત્રાની શોભાને વધારે એવી શણગારેલી બે બગી સાથે પરમાત્માની રથયાત્રા નીકળેલ. રથયાત્રા પ્રેમસૂરિ વિહારથી પ્રારંભ થઈ પાછી પ્રેમસૂરિજી વિહારમાં ઉતરતાં માંગલિક તથા પ્રવચન થયેલ. તથા બપોરે સાબરમતી યાત્રિક ભુવનમાં પ્રવચન થયેલ, તેમાં શાહ ખુમચંદ કપૂરજી સિડીવાળા તથા સુરેન્દ્રનગરવાળા કીરચંદ્ર જે. શેઠ (કલ્યાણના તંત્રી) તથા રાજુભાઉ તરફથી ગણિપદવી નિમિતે ૧-૧ રૂપિયાનું સંઘપૂજન થયેલ. આજે સાંજે શાહ કિસ્તુરચંદજી હંસાઇ પરિવાર તરફથી પરમાત્માની ભવ્યાતિ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy