________________
૭૧૨ ૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
- - -
- -
-
(તલામ, મુંડારા, મદ્રાસ આદિથી ભક્ત વગ આવેલ. પિંડવાડાથી ૪૦૦ ઉપર ભતવર્ગ આવેલ. બીજા મદ્રાસથી પ્લેનમાં ભાવનગર થઈ આવેલ. ગણિપદને પ્રસંગ ખરેખર ઘણે અદ્વિતીય થયેલ. મુંબઈ મહાનગરીમાં ગણિપદવીનું મુહર્ત પૂ. ગચ્છાધિપતિએ આપેલ, એ પ્રસંગે પિંડવાડાના ઘણા ભાગ્યશાળીએ મુહુર્ત લેવા ગયેલ. તથા ગણિપદવી પણ તીર્થોમાં રાજ ગિરિરાજ (શત્રુજય) પર થયેલ. ઇતિહાસ જોતાં ગણિપાવીને પ્રસંગ ગિરિરાજ પર પ્રાયઃ સર્વપ્રથમ થયેલ.
પષ વ પ ઃ સવારે પૂ. વાત્સલ્યનિધિ આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મ તથા પૂ. તપસ્વી મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ. આદિ મુનિભગવંતે તેમજ ચતુવિ ધ સંઘ સાથે સંઘવી પ્રેમવિહારમાં શાહ ધર્મચંદ પુખરાજ કિસ્તુરચંદજીને ત્યાં પધારેલ, સર્વ પ્રથમ પ્રેમસૂરિવિહારમાં સિદ્ધાંત મહોદધિ, પરમગુરૂદેવ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.ની ગુરૂમુતિને સંઘ-સંઘવી સાથે વંદન કરેલ. ત્યાર બાદ માંગલિક પ્રવચન, સંધપૂજન થયેલ. સંઘવીનું બહુમાન ઘમચંદ, પુખરાજ. કિસ્તુરચંદજી ગાતર પરિવારે કરેલ. વેસમંડલ તથા અન્ય બેંડ સાથે તલેટી દર્શન કરવા ગયેલ. ત્યાર બાદ લગભગ ૧૦ વાગે ચતુર્વિધ સંઘ પ્રેમસૂરિજી વિહારમાં ગણિપદવીની ઉછામણી માટે વેસમંડલ સાથે કર્મચંદ પુખરાજ કિસ્તુરચંદજી જગાતર પરિવાર સાથે પધારેલ. પ્રેમસૂરિજી વિહારમાં પૂ. વાત્સલ્યનિધિ આ. શ્રી વિજય મહાબલસૂરિજી મ. તથા પ. સિધાંત-પ્રભાવક આ શ્રી વિજય પુણ્યપાલસૂરિજી મ, પૂ. મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ. આદિ પધારેલ, પૂ મુશ્રી કમલરત્નવિજયજી મ. ના ગુરૂદેવ મેવાડ દેશધારક પૂ. આ. શ્રી વિજય જિતેંદ્રસૂરીશ્વરજી મ. ઉદયપુરથી સંઘ લઈ પાલિતાણા પધારેલ. એમને રોકવાની આગ્રહભરી વિનંતિ ધર્મચંદ પુખરાજ કિસ્તુરચંદજી જોગાતર પરિવારે કરેલ, પરંતુ એમને મહા સુદ ૯ ને નાકેડા તીર્થમાં ઉપધાન શરૂ થનાર હોઈ ન શેકાઈ શકવાથી અગાઉથી જ ત્રણે શિષ્યપ્રશિષ્ય પર ગણિપદવીને શુભ આશીર્વાદને વાસક્ષેપ કરી આપેલ. તેમજ પૂ. ઉપકારી આ. શ્રી ગુણરત્ન સૂ. મ. ને પાટણ પ્રતિષ્ઠા પર જવાનું હોઈ ત્રણ મુનિ ભગવંત પર વાસક્ષેપ કરી આશીર્વાદ આપેલ તેમજ પોતાના શિષ્ય મુનિરાજ શ્રી રવિરત્નવિજયજી મ. તથા પૂ. આ. શ્રી જિતેન્દ્ર સૂ. મ. ના આઝાવતી પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીના શિખ્યાએને રાખેલ. ઉછામણી હસ્તગિરિ આદિ તીર્થોમાં આપવાનું તથા દેવદ્રવ્યમાં લઈ જવા જણાવેલ, પ્રેમસૂરિજી વિહારમાં સવારે સાડા દસ વાગે પૂ. પ્રવચન પ્રભાવક આ. શ્રી પુયપાલસૂરિજી મ. તથા પ્રવચન પટુ મુનિરાજ શ્રી દર્શનરત્નવિજયજી મ. નું પ્રવચન થયેલ, ત્યાર બાદ ગણિપદવીની ઉછામણની શરૂઆત થયેલ. પૂ. મુનિરાજ શ્રી કમલરતનવિજયજી મ.ને વર્ધમાન વિદ્યામંત્રને પટ વહેરાવવાને ચઢાવે શાહ કિસ્તુરચંદજી જોગાતર (પિંડવાડા) પરિવારે લીધેલ. નવકારવાળી વહાવવાની ઉછામણી શાહ વીર