________________
પાલિતાણાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકાયેલા પ. પૂ. તપસ્વી મુનિરાજશ્રી કમલરત્નવિજયજી મહારાજ, પ. પૂ. પ્રવચન પ્રભાવક મુનિરાજ શ્રી દર્શનરત્નવિજયજી મહારાજ, પ. પૂ. ન્યાયવિશારદ મુનિરાજ શ્રી વિમલરત્નવિ યજી મહારાજના શત્રુંજય ગિરિરાજ મેાતીશા હુંમાં ઉજવાયેલ
2
સર્વ પ્રથમ ભચ્ ગણપદ-મહેાત્સત્ર : એક ઝાંખી
સૌ પ્રથમ તા ગણિપદ-મહત્સવની પત્રિકા અને પેમ્પલેટથી ભારતભરમાં નિમ ત્રણ શાહ ધર્માંચ-પુખરાજ કિસ્તુરચંદજી જોગાતર પરિવારે પાઠવેલ તથા શ'ખેશ્વર, સુ`બઈ, પિંઠવાડા-પાલિતાણા વગેરે સ્થળે કપડા પરના બેર્ટો લખાવી મુકેલ.
(૧) ગણિવરપદ પ્રદાન કરનારા પ. પૂ. વાત્સલ્ય મહાધિ આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, તથા પ. પૂ. પ્રવચનપ્રભાવક આ. શ્રીમદ્વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મહારાજના પાડીવ નગરથી આયેાજિત પાડિવ પાલિતાણા છ'રીપાલક સંઘના આયેાજક શાહ રતનચંદ ચુનીલાલ ભીકાજી પરિવાર આયેાજિત સંધ સાથે પાષ વદ ૩ દિ, ૧૯-૧-૯૫ ના પાલિતાણુા નગરમાં ભવ્ય પ્રવેશ થયા, અમદાવાદથી સ્પેશ્યલ બેન્ડપાટી આવેલ હાથી ઘેાડા, આદિ અને છેડેથી વાતાવરણ ગુજિત બનેલ. પ્રવેશ વખતે સામ યામાં ઘેાડા, હાથી અનેક રથા, અનેક ઇન્દ્રવજા, પ, બગી, એડાવાળી નાની નાની કુમારિકાઓ વગેરે સારી સખ્યામાં આવી હતી. પેષ વ૪૩ને સાંજે પદવી નિમિતે પ્રેમસૂરિજી વિહાર' ધમ શાળામાં ગીત ગવડાવવામાં આવેલ.
પાત્ર વદ ૪, ને ઉપરોક્ત ત્રણેય મુનિભગવંતની ગણ પદ્મવી નિમિતે સુ`બઈથી બે બસ તથા પિ`ડવાડાથી એક બસ તથા મેટાડેર આવેલ. આજે ગણિપદવી નિમિતે શાહ ધરમચંદ પુખરાજ કસ્તુરચંદજી દ્વેગાતર પરિવાર પડવાડાવાળા તરફથી મહારાષ્ટ્ર ભુવનમાં નવાણુ અભિષેક મહાપૂજન અને બે રૂપિયાની પ્રભાવના થયેલ. પૂજામાં જીવ દયાની સારી ટીપ થયેલ. ત્રણે દિવસની સાધર્મિક ભકિતના લાભ સ`ઘવી રતનચંદ ચુનીલાલ ભીકાજી પિરવારે આગ્રહપૂર્વક વિનતિ કરીને લીધેલ. શાહ ધર્માંચ', પુખરાજ કિસ્તુરચંદજી જોગાતર પરિવાર તરફથી આજે સ`ઘજમણુ થયેલ. ગણિપદવી નિમિતે મહારાષ્ટ્ર ભુવનમાં મહેસવ રાખવામાં આવેલ. પરમાત્માની ભવ્ય અંગરચના પિંડવાડાના વેપ્સ મડલ (વિજયપ્રેમસૂરિજી મડલ ) ના ભાઈએ કરેલ. રાત્રે પ્રતિક્રમણુ પછી ધર્માંચ'દ પુખરાજ કિસ્તુરચંદજી જોગાતર પરિવાર તરફથી બહેનેામાં ગીત ગવ. ડાયેલ. ત્યાર ૦૪ ભાવનામાં પિંડવાડાના વેપ્સ મડલના છેાકરાઓએ ડાંડીયારાસ કરેલ. મણિપદવી પ્રસંગે ભેાપાલસાગર (કરેડા), સુરત, મુંબઇ, પિ ́ડવાડા, ડીસા, પાટણ, નામલી