SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક છે નામની પુત્રી થઈ અને પૂર્વના અભ્યાસથી જ તમારી આ પુત્રી નર્મદામાં સ્નાનના દેહછે દથી વૃદ્ધિને પામી હતી. અજાણતાંથી પણ મુનિને કરેલા ઉપસર્ગથી બંધાયેલ ઘણું કામ ? છે પશ્ચાત્તાપાદિથી ખપવા છતાં પણ જે બાકી રહ્યું હતું તેના પ્રતાપે જ અહીં નિર્મલજ નિકલંક હોવા છતાં પણ આવા દુઃખને પામી.” છે. આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળવાથી તેણને જાતિ મરણ જ્ઞાન થયું. પછી { તરત જ દક્ષા ગ્રહણ કરી. નિરૂપમ નિરતિચાર વ્રતનું પાલન કરી, અવધિજ્ઞાન પામી, જે છે પ્રવર્તિની બની, અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરી અંતે અનશન કરી દેવલોકમાં ગઈ. ૫ ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં એવી, રાય લક્ષમીને ભોગવી દીક્ષા લઈને મેક્ષને પામશે. છે છે આવી નર્મદસુંદરીનું નામસ્મરણ આપણને પણ ગુણની સન્મુખ બનાવનારું અને તેમાં નવાઈ નથી. છે આ કથાનક વાંચી ભવ્યાત્માઓ અજાણતાં પણ દેવ-ગુરુ ધર્મની આશાતનાના ? છે ભાગી ન બને તેને ખ્યાલ રાખે તે તેના હાથા તે બને જ નહિ. સો સદાચારનું સુંદર ! હું પાલન કરી, દેવ-ગુરુ-ધર્મના સાચા ઉપાસક બની આત્માનું કલ્યાણ સાધી મે ક્ષસુખને ? છે પામે તે જ મંગલ મહેચ્છા. જૈનશાસનને હાર્દિક શુભેચ્છા, आयासशत लब्धस्य प्राणेभ्योऽपि गरीयसः । गतिरेकैव वितस्य दानमन्या वित्तस्यः । સેંકડો પ્રયત્નથી મેળવેલ, પ્રાણ કરતાં પણ વધુ વહાલા એવા ધનની એક જ ગતિ દાન છે બાકી તો કષ્ટો છે. મેસી ફર્ગ્યુસન અને ટાફે ટ્રેકટર્સ o Tafe-25 D1 0 MF 1035 O Tafe-30 DI O MF 1035 DI 0 MF-245 DI. - ડીલર : વિકાસ કોર્પોરેશન રઘુવીર ભવન, માલવીયા રોડ, રાજકોટ-૩૬૦૦૦૨ ફેન : ૨૩૦૬૮-૨૬૪૧૧-૩૪૮૯૮ 914: Vicas
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy