________________
વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૪ :
નાંધારી અબળા એવી મહાસતી ન દા સુઉંદરી પેાતાના કાળને પસાર કરે છે. અને જો જબુદ્વીપમાં જનારો સથવારો મલી જાય તા સ્વજનાદિને મલીને ઉત્તમ એવા ચારિત્રને આરાધુ' આ માણે વિચારતી દરરોજ સાગર કિનારે આવાગમન કરે છે. આ રીતના
સાત મહિના પસાર થયા.
: ૮૩
તેણીના પુણ્યાયે બરકુલ તરફ જતા તેના પિત્રરાઇ વીરદાસના ભેટા થયે. તેની સાથે ચાલી, બરકુલને પામી. ત્યાં પશુ તે હરણી નામની વેશ્યાની જાળમાં સાઇ. વેશ્યાનું અકસ્માત્ મરચ્છુ થયું. રાજાએ તેણીને વેશ્યાના સ્થાને નિયુકત કરી, ત્યાં ગાંડી નડું હાવા છતાં પણ ગાંડી ખની અને શ્રી જિનદાસને મલી, રાજા પાસેથી છાડાવી સ્વદેશને પામી અને સ્વજનાની સાથે મેળાપ થયેા. તેણીના જાણે ઉદયકાળ થવાના ન હોય તેમ વિહાર ક્રમે પૂ`ધર શ્રી આસુહસ્તિ સૂરિજી મહારાજા સપરિવાર નર્મદા નગરમાં પધાર્યા. માતા-પિતાદિ સ્વજના સાથે દેશના સાંભળવા ગઇ. તેમની અમેઘ દેશનાથી ઘણા ભવ્ય પ્રાણિએ પ્રતિધને પામ્યા. તે વખતે પ્રસંગ પામી તેના પિતા વીરદાસે પૂછ્યું' કે-‘હે ભગવન્ જિનવચનથી ભાવિત હૃદયવાળી, ચંદ્રમાના કિરણાની જેમ ઉજજવલ શીલવાળી મારી આ દિકરી કયા કારણે આવી આપત્તિને પામી ?’ શ્રુતજ્ઞાનના ઉપયાગથી તેણીના પૂર્વભવને જાણીને શ્રુતધર મહાત્માએ કહ્યું કેપૂર્વ ભવમાં લિં’ગ દેશમાં, શ્રીમેલ નામના ગામમાં શ્રીપાલ નામના કુલપુત્ર હતા તેની શ્રીપ્રભા નામની ભાર્યા હતા. શ્રીપાલે એકવાર એક નગરમાં ધાડ પડી અને ભટા વડે મરાયા. શ્રીપ્રા ઘણી જ દુખ પામી અને તાપસીએએ પ્રતિષેધ કરેલી તાપસી થઇ, ત્યાંથી તે વ્યંતરનિકાયની દેવી થઇ. નાઁદા નદીના કિનારે ગમી જવાથી સુખપૂર્વક ત્યાં જ રહેતી કાળ પસાર કરવા લાગી, એકવાર ધ્યાનમાં રહેલા શ્રી ધર્માંરૂચિ નામના અણુગારને જોઈને તેમને ધ્યાનથી ચલિત કરવા ઘણા પ્રકારના ઉપસર્ગો કર્યા. પણ મુનિ ધ્યાનથી જરાપણ ચલાયમાન ન થયા. પછી પશ્ચાત્તાપ કરતી તે મુનિના પગમાં પડી પેાતાના અપરાધને ખમાવવા લાગી. તે વખતે મુનિએ ભદ્રકભાવ પામેલી નદાદેવીને કહ્યું કે-શ્રી જિનેશ્વરદેવ-સાધુ અને ચૈત્યાદિની આશાતના કરતા મૂઢ માણસ અન ́ત– સ'સારનું કારણુ ભયંકર એવા મહામહરૂપ કર્મોને ઉત્પન્ન કરે છે તેથી નારક–તિય"ચાદિ દુ;ખા વિના બીજા દુ:ખાને પામતા નથી. હસતાં બાંધેલા કમાઁ રાતાં પણ છૂટતા નથી. અન્યલોકોના વિષયમાં આ વાત સત્ય છે તે પણ શ્રી જિનમત-સાધુ આદિના વિષયમાં વિશેષથી સપ પડે છે. માટે જિન-સાધુ. ચૈત્ય આદિના પ્રત્યેનીક નહિ બનવુ જોઈએ.' આ પ્રમાણે સમજાવી તેણીને સમિકત પમાડયું. ત્યાંથી વીને તમારી નમ ઇસુ દરી