________________
૬૭૬ ઃ
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ પાઠમાં ચરિત્ર મલે તે ન ચાલે, નાંધ મલે તે ન ચાલે તેમ માનનારા પશુ કોઈ સાધુના કે ગુરૂના પત્રમાં તેવા ભાવનું આવી જાય તે। તરત માની લે તે તે કદાગ્રહ થયા ન લાગે ! મહા પુરૂષોએ લખેલ ચિત્રમાં વણ ન આવે તે માન્ય નકાય તે ચરિત્ર કાર ઉપર જ અવિશ્વાસ ગણાય કે નહિ?
છતાં ગુરૂપુજન માટે બહેનેા પૂજન કરે છે શરીરના ભાગ દેખાય તેમ કહું તે વાસક્ષેપ નાખે કે ઘેર વહેારવા જાવ ત્યારે શું થાય? જેમની દૃષ્ટિમાં જ ખામી છે તે તા અજુગતી નજર કરશે જ તેને કાણુ રોકી ? પરંતુ અવૈગ્યને કારણે ચેગ્ય વિધિને
અપલાય ન થાય.
આમ છતાં જેઓ ગુરૂપુજનના શાસ્ત્ર પાઠ નથી તેમ કહે છે તેમને હુ' નિવેદન કરૂ છુ. ચરિત્ર આદિ નહિ પરંતુ આગમ પ્ ́ાંગીમાંથી આ ગુરૂપૂજનના પાઠ રજુ કરીશ અને તે વખતે પાઠ માગનારા પ્રમાણિક રહે તેા સારૂ અને છતાં ન રહે તે એ પાઠ વાંચીને કમળે કમ ગુરૂપૂજનના જ નિષેધ કરશે તે પણ વધતા વ્યાઘાત તેમને બંધ થશે તે પાઠ હવે પછીના સામાયિક સ્ફુરણમાં મુકીશ.
એટેન્શન
મિસ્ટ્રીમાં રહેલા સૈનિકને એટેન્શન શબ્દ ખેાલતાં સાવધાન મુદ્રામાં આવી જાય તે પ્રસિદ્ધ છે.
તેમ આ વખતે વષ દશમી પ્રસગે જન્મ ભૂમિ પ ́ચાંગમાં ૧૧ના ક્ષય હતા તેથી ૧૦-૧૧ સાથે કરનારા પ.પૂ.આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુ દાયમાં ૫. હેમરત્નવિજયજી ગણિવરની નિશ્રામાં કાત્રજમાં માગશર વદ ૮--૯-૧૦૧૧ સેામ મગળ બુધ તા. ૨૬-૨૭-૨૮ ડીસેમ્બર ૯૪ લખીને શાસ્ત્રીય એટેન્શન બતાવ્યુ તે ધન્યવાદને પાત્ર છે બાકી કાઈ કલરવ કરે તે ભયથી કઇ ફેરફાર લખવા પડે તેમ બને કાઇએ ૧૧ના ક્ષય હાવાથી હું ના ક્ષય કરીને દશમને ઉભી રાખવા પ્રયત્ન કર્યો છે તે માટે કલ્યાણક તિથિઓને પણ અક્ષય માનવા વડે કલ્યાણક તિથિઓને પણ પ તિથિ માની એ વિશિષ્ટતા ગણાય.
૨૦૫૧ કા. સુ.
ટુકવાડા (વાપી)
જિનેન્દ્રસૂરિ