________________
સામાયિક-રકુરણ - શાસ્ત્ર પાઠ માટે ગાંધી બનવું કે શંઠને ગાંઠીયે
ગાંધી બનવું ? - - * - - - - - -
આજે શાસ્ત્ર વિહિત આરાધના ક્રિયા, વિધિ, આદિમાં કઈ જાણકાર શાસ્ત્ર પાક શૈધે કે પૂછે તે તે બરાબર ગણાય પરંતુ જેમને જાણવું કે શોધવું નથી અને માત્ર પાઠ માગે છે તે વાત નહિ પણ વિતંડા રૂપે બની જાય.'
એક ભાઈ મારી પાસે આવ્યા અને કહે ક્યા શામાં છે કે સવપ્નની બેલી દેવદ્રવ્યમાં જાય? ઘણું બેઠા હતા આ ભાઈને જાણવું સમજવું લાગ્યું નહિ બેટી ચર્ચા ન થાય તેથી કહ્યું કે તમે ક્યા ગ્રંથ જેવા છે તે કહે છે તેમાંથી શોધી આપીશ, પછી ગ્રંથનું નામ તે લીધું નહિ ત્યાં વાત પતી. .
એક પુત્ર તેની માતાને કહે કે આ મારા પિતા છે તેની ખાત્રી શી? શું તેને કઈ પુરા મળે? પરંતુ પિતા તરીકે વહેવાર ચાલે છે તેજ પુરવે છે. પં. શ્રી પ્રભુદાસભાઈએ લખ્યું છે કે આજ દસ્તાવેજ વિ. વિના માલિક નકી ન થાય તેવા કાયદા થયા છે પરંતુ એક ભાઈ એક મકાનમાં રહે છે જમીન ખેડે છે તેની ૩-૪ પેઢીની ચાલે છે તેની વહી કે દસ્તાવેજ નથી તે તેને કેઈ કાઢી શકે ? તે રહે છે અને જમીન ૩-૪ પેઢીથી ખેડે છે તેજ પુરાવા છે. પુરાવા અભાવે તે ઘર કે જમીન છોડી દેતું નથી.'
આ પ્રતિમવિધિમાં શાંતિ સકલતીર્થ વિ. કયાંથી આવે કે ઈ બોઠવ્યા વિ. માટે પુરા માગે તે શું મળે તે જ પુરાવા છે કે બધા તે પ્રમાણે કરે છે?
ગુરુપૂજનનું શાસ્ત્રમાં વિધાન નથી. હોય તે તે પાઠ આપે તેમ કોઈ કહે તે તે જ પુરાવો છે કે ગુરુપૂજનની વિધિ ચાલે છે? જેને શાને પાઠ નથી મળ્યો તેમણે કેટલાએ ગુરુપૂજન વિધિ બંધ કરાવી. તે પછી પાઠ માગવાને અર્થ છે?
ગુરુપૂજન જ્ઞાન પૂજન થાય છે ત્યાં જે તે રકમ સંઘમાં જમા ન થતી હોય તે ત્યાં જ્ઞાનપૂજન ગુરૂપૂજન એ પણ લાભને બદલે હાની કરે ? સંઘમાં જમા ન કરે અને સાધુ પાસેથી બારેબાર ચાલી જાય છે તે સાધુ પણ તે દ્રવ્યના ચાર બને. સાધુને ચાર બનાવે તેવું ગુરુપૂજન અને જ્ઞાન પૂજનમાં રકમ કેમ મુદ્ધ શકાય ?
ગુરૂપૂજનનો પાઠ નથી તે તે વિધિ બંધ નથી કરાવતા તેજ તેને પુરાવે છે. છતાં જિજ્ઞાસા કે જાણવા માટે પાઠ શે તે જરૂરી છે પણ પાઠ શોધવાને નામે તેને અપાલાપ કરશે તે વિતંડા છે.