________________
૬૬૦ઃ
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર : ૨૫૬—નિશ્ચયનય અને વ્યવહાર નયનુ સામાન્યથી સ્વરૂપ સમજાવે. ઉ : નિશ્ચયનય એ માત્ર ભાવની જ પ્રધાનતાના સ્વીકાર કરે છે. આત્મા પેાતાના ગુણ્ણાના જ કર્તા છે, તેથી તે પેતે, બીજાને કર્તા કઈ રીતના બની શકે ? અર્થાત્ ન જ ખની શકે. વળી તે નય, દેશથી પણ ગુણુ ખંડન કે વિરાધનામાં સપૂર્ણ ગુણુખંડન કે વિરાધના માને છે. ચારિત્રની દેશથી પણ વિરાધનાથી ચારિત્રની સાથે જ્ઞાન-દનના પણુ નિષેધ કરે છે.
निच्छयनयस्स चरणस्सुवघाए नाणदंसणवहोऽवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥
( ઉપ. માલા ગા. ૫૧૦ )
તથા નિશ્ચયનયથી તા જ્ઞાની જ જ્ઞાન પામે છે, ચારિત્રી જ ચારિ પામે છે, સમકતી જ સમકિત પામે છે. અર્થાત કરતુ એ કરાયુ'ને સ્વીકાર નથી કરતા પણ કરાયેલું જ કરાયુ” એમ માને છે.
વ્યવહાર નય એ ભાવની સાથે દ્રવ્યની પ્રધાનતાના પણ સ્વીકાર કરે છે. તેથી આ નય, દેશી પણ ગુણુના ખ'ડન કે વિરાધનાથી પણ ગુણના સપૂર્ણ અપલાપ નથી કરતા પણ.તે ગુણુ વિનાના બીજા ગુણૢાને પણ માન્ય રાખે છે. ચારિત્રાદિમાં કે ઉત્તરગુણામાં કદાચ ખામી આવે કે દોષ સેવાય તે પણ જ્ઞાન-દનની સાથે અંશે ચારિત્રને માન્ય રાખે છે. તેથી જ વ્યવહારનયથી અજ્ઞાની જ્ઞાન પામે, મિથ્યાત્વી સમકિત પામે છે, અવિરતિવાળા વિરતિધર બને છે. ‘કરાતુ’ પણ કરાયુ”ના સિધ્ધાંત માન્ય રાખે છે. એટલે નક્કી થાય છે કે, નિશ્ચયપૂર્વક જ વ્યવહાર માનવાના છે પણ એમાંથી એકને પણ ગૌણુ માનવાના નથી. એકલે નિશ્ચય નય પણ માનવાના નથી તેમ એકલે વ્યવહારનય પણ માનવાને નથી, પણ નિશ્ચય સૃષ્ટિને હું યામાં રાખીને વ્યવહારનયને અનુસરવાનું છે. પણ નિશ્ચય દૃષ્ટિના લેપ કરીને વ્યવહારનયને આદર કરવાના નથી.
જેમ અત્રે આ સમ્યક્રૂત્વ અંગેની વિચારણા ચાલે છે તે નિશ્ચય સમ્યક્ત્વ એટલે જે મૌન એટલે કે મુનિપણું તે જ સમ્યક્ત્વ છે અને જે સમ્યકત્વ છે તે જ, મૌન મુનિપણું છે.
જયારે વ્યવહાર નયના મતે સમ્યક્ત્વ અને ઉપશાદિ સમ્યક્ત્વનાં કારણેા પશુ સમ્યક્ વ છે.
કેમકે, કહ્યું' છે કે-‘જો જિનમતને સ્વીકારતા હૈ, તે વ્યવહાર અને નિશ્ચયને છેડતાં નહિ. કેમકે, વ્યવહાર નયના ઉચ્છેદ (નાશ) કરવાથી તીર્થાંના નાશ પણ અવશ્ય થાય છે.”
जई जिणमयं पव्वज्जह ता मा वबहारनिच्छयं मुलह । बवहारनउच्छेए तित्थुच्छेओ जओऽवस्सं ॥'
[ક્રમશઃ]