________________
ગામ સમાયાર
માટુંગાના આંગણે દીક્ષા દિવસની ભવ્ય ઉજવણી
વિક્રમની વીસમી સદીમાં ખૂબ જ દુ મ બનેલી દીક્ષાન પેાતાના પુરૂષાથી અને પ્રબળ પુણ્યા-ઈથી સુન્નભ-અતિસુલભ બનાવનારા જૈનશાસનના રાજા તપાગચ્છાલ'કાર આ.ભ. શ્રીમ: વિજયરામચ'દ્રસૂરીશ્વરજી મહારાજાના પ।. સુ. ૧૩ ના દિવસે દીક્ષા દિવસની ઉજવણી કરવાને મનેારથ માટુંગા વાસીઓના હું. યે જાગતાં તેએએ પૂ મુનિ રાજશ્રી નયવ વિજયજી મને આ પ્રસંગે સ્થિરતા કરવા વિનતી કરતાં પૂજ્યશ્રીએ વિનંતીને સ્વીકાર કર્યા હતા, અને ગુરૂભક્તો ગુરૂમકિતના આયેાજનમાં ગૂંથાય
ગયા હતા.
દૈનિક પેપરામાં ગુણાનુવાદની જાહેરસભાની તથા તે દિવસે પ્રભુજીને થનારી લાખેણી આંગીની જાહેરાત આપવામાં આવી હતી. ગુણાનુવાદ સભાનુ સ્થળ નારાયણ શામજી વાડી નકકી કરવામાં આવ્યુ હતુ. સુદ ૧૩ ના સવારે ૮-૩૦ વાગે ગુરૂભક્ત શ્રી ગાવિંદજી જેવત ખેાના પરિવારના નિવાસસ્થાન ગિરિવિહાર'ના જિનાલયમાં દČન કરી બહાર ૨મણીય દેવવમાનાકારક ગુરૂમંદિરમાં બિરાજમાન પરમારાયપાદ પૂજય ગુરૂદેવશ્રીની મુર્તિ સમક્ષ ગુરૂવદનવિધિ કરી ચતુર્વિધ શ્રી સ`ઘે ગુરૂસ્તુતિ કરી હતી. બાદ ખેાના પરિવાર તરફથી સૌનુ સધપૂજન કરાયુ હતું.
ત્યાંથી ગાડીમાં બિરાજમાન પૂજ્યશ્રીની શેભાયમાન મને હર પ્રતિકૃતિ સાથે સામૈયાપૂર્ણાંક પૂ મુનિશ્રી નારાયણ શામજી વાડીમાં પધાર્યા હતા. સામૈયુ પહેાંચતા પૂર્વે જ વડીના વિશાળ હેલ ઉભરાવા માંડયા હતા શિસ્ત બદ્ધ વેલિયટરો સૌનુ અભિવાદન સ્વાગત કરતા હતા, તે વળી ગુરૂભકતે સૌને કેસરતું-ખાદલાનું તિલક કરી ચાંદીના સિક્કાથી સ`ઘપૂજન કરતા હતા.
વ્યાખ્યાનપીઠની બાજુમાં ખડી કરાએલી કુલહારથી શણગારાએલી ‘સૂરિરામ’ની વિશાળ પ્રતિકૃતિને સકલ ધૈ ગુરૂવંદન કર્યુ., પછી પૂ. મુનિશ્રીએ મૉંગલાચરણ ફરમાવ્યુ.. મ'ગલાચરણ પૂર્ણ થતાં વ્રુક્ષાદિવસની પાવનસ્મૃતિ-નિમિત્તક આ ભવ્ય પ્રસંગને અનુરૂપ ગુરૂગુણગીત તૈયાર કરાયુ હતુ. જે પ્રપુત્લકુમાર શાહે સૂરીલા કંઠે ગાયું. હતું, ત્યારબાદ શ્રાવકાના વ્યક્તવ્યાના આર`ભ થયે હતા.
સૌ પ્રથમ શ્રી કાંતિલાલ ચુનીલાલ શાહે આ આખાય પ્રસંગતી રૂપરેખા આપી હતી ત્યારબાદ માટુંગા સંઘના પ્રમુખે તથા અગ્રગણ્ય ટ્રસ્ટીએ પૂ ગુરૂદેવશ્રીની મહાનતાને બિરદાવીને આ પાવનપ્રસંગ માટુ'ગા સંઘના આંગણે પ્રાપ્ત થયા તેને હર્ષ વ્યક્ત કર્યો હતા. પછી ખભાતના શ્રેષ્ઠિ શ્રીયુત ·