________________
- પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદશી
૦
છે . આત્મા હિતને ઉદ્દેશીને જે વિચાર કરાય, વાત કરાય અગર તે વર્તન કરાય,
તે સવને સમાવેશ “અધ્યાત્મમાં થાય ! “તમે ઇચ્છો તે તમને મળ્યા વિના રહે જ નહિ એવી જે કઈ પણ વસ્તુ હોય, તે
તે એક મેક્ષ જ છે. ૦ સાચા સુખને માટે શ્રી વીતરાગ અને સર્વજ્ઞના શરણને સ્વીકારો. છે . આપણે જે જે સાધનને સુખના સાધનો માન્યાં છે, તેમાંનું એક પણ સાધન એવું
નથી કે જે સાધનના યોગે, આપણે જેવા સુખ ઇચ્છીએ છીએ તેવા સુખને પામીએ! જીવને દુખ ગમતું નથી અને સુખ જ ગમે છે માટે ઇરછાઓ થયા કરે છે પણ છે ઈરછાઓને કંઈ માપ પણ નથી અને ઈરછા એની કેઇ એક સરખી સ્થિતિ
પણ નથી. છે . જયાં સુધી આત્મા રાણી અને કષી હોય છે ત્યાં સુધી આત્મા સર્વજ્ઞ બની શકતે છે જ નર્થ . છે . જેઓ ૨ ભ ઉપદેશને આપનાર નથી, ધર્મચારી નથી પણ પાપચારી છે અને વિનય છે
રોગ્ય સપાને વિનય કરનારા નથી, તેઓ સાધુ વેષમાં હોય તે ય કુસાધુઓ છે ! છે ૦ શ્રી જૈન શાસનમાં સઘળાં ય પર્વોનું વિધાન એ માટે જ કરાયું છે કે-એના આરા- છે
ધન દ્વારા આત્મા કર્મથી મુકત બને. ૦ મંગલની ઈચ્છા સૌને છે. પણ સાચું મંગલ આત્મ શુદ્ધિ ઉપર આધાર રાખે છે.
- ભગવાન શ્રી જિનેશ્વર દેવોના જેવો અન્ય કેઈ ઉપકારી છે જ નહિ. 1 શ્રી પર્યુષણ પર્વ, એ વર્ષ ભરમાં લાગેલા દોષથી અને થયેલા કલેશેથી આત્માને
મુક્ત બનાવનારું વાર્ષિક પર્વ છે ! સંસારમાં ભટકતા જીવો ઉપર ખરો ઉપકાર કરવો હોય, તે એ જીવોને સંસારના સુખના રાગથી છોડાવવા જોઈએ અને એમના હયામાં મોક્ષના સુખને રાગ |
ભરવો જોઈએ. ૦ પરમાત્માને સૌથી મોટે ઉપકાર કર્યો ? જીવને તેના સ્વરૂપનું ભાન કરાવીને એ છે
સ્વરૂપને પ્રગટાવવાને ઉપાય દર્શાવી ગયા, એ જ એ તારકેને મેટામાં મેટ ઉપકાર છે.
આત્માને નિર્મળ બનાવવાને જે સાચે ઉપાય, એનું નામ ધર્મ ! • આજની કારમી પરિસ્થિતિ પેટની ભૂખને નહિ પરતુ મનની ભૂખને જ આભારી છે.