________________
આજથી ૮૨ વર્ષ પહેલાંને પિષ સુદ ૧૩ ના શુભ દિવસ એટલે આપણા સહુના પરમોપકારી, ધર્માતા, સમકતદાતા, પરમશાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સિધાંતનિષ્ઠ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને ગંધારતીર્થમાં સંયમ ગ્રહણ દિન. આ મંગલકારી દિવસ સંસારમાં રાચતા-માતાફસાયેલા ભવ્યજીને મેક્ષ માર્ગના રાજમાર્ગરૂપ દીક્ષાની યાદ અપાવી જીવનમાં દીક્ષા ગ્રહણ કરવા પ્રેરે છે તેથી તે દીનની પુણ્યસ્મૃતિ કરતાં, ઉજવવાના પુનિત પ્રસંગે રચેલ..
: દીક્ષા દિન પ્રશસ્તિ :
(સાખી) હે જિનશાસનના ગગને આજે, ઊગ્યું સુવર્ણ પ્રભાત, ધન્ય ધન્ય વડોદરાની ધરતી, ધન્ય બન્યુ ગુજરાત..૧ ધમીજનેને મેળો મળીયે, માનવ ભવ “ફળ' સુણવા, સર્વવિરતી વિણ ભવ એળે છે, શકિત ધરે મેળવવા..૨ ગુરૂવરની ત્રિપદી યાદ આવે, છોડવા જેવો સંસાર, સંયમ સાધી, મેક્ષ મેળવજે, કરજે આમ ઉદધાર ૩ દેવ-ગુરૂના દીક્ષા દિન રૂડા, કરતાં જગનું કલ્યાણ, સંયમ ગુણ પ્રગટે જીવનમાં, ગાતાં “પ્રશસ્તિગાન...૪
પ્રશસ્તિ
(રાગ-હે ત્રિશલાના જાયા) પિષ સુદ તેરસ જયકારી, દીક્ષા દિન ગુરૂવકારી, એ, શુભ દીનની સ્મૃતિ કરતાં, દીક્ષા લાગે પ્યારી પોષ સુદ-ટેક મુકિપુરીને રાજમારગ, ઉત્તમ દિક્ષાને જાણે, માનવ ભવમાં એહ પમાડે, દુલભ ભવ એળખાણે,
પંચ પરમેષ્ઠી લે એને સહારે, પામવા શિવરાતી ન્યારી.. પિષ સુદ, જિનવર જ્યારે દીક્ષા લે ત્યારે, ઉત્કટ ભાવ દિલ ઘરતા, મન:પર્યવજ્ઞાન ઉત્પન થાતું, આત્મ ૨મણ રમતાં,
દીક્ષા દિન અને ખા પ્રભુના, સવિ જીવ કલ્યાણકારી પિષ સુદ... ૨ ઓગણ અગતેર પિષ માસની, સુદ તેરસ સુખકારી, પ્રેમ ગુરૂને મળ્યું જવાહર, જિનશાસન બલીહારી,
“રામવિજયજી' નામે પંકાયા, સૂરિ પ્રેમના પટ્ટધારી.પિષ સુદ....૩ જન્મ કહેવાણને વતન પાદરા, નામ ત્રિભુવનદાસ, સત્તર વર્ષે સંધાર તીથે, લીધે જેણે સંન્યાસ,
ઉપકારી યાસ કરવાને આ, ધન્ય દિવસ મનોહારી પિષ સુદ-૪