________________
વર્ષ ૭ અંક-૨૬ તા. ૨૮-૨-૫ :
નતા રામીષ ચૅક્રિયાદEળ્યા ન સ્વાભાવિક વૈવિરારીરત્નાવતિ • શ્રી સ્થાનાંગ સૂત્રની અંદર મૃગશિર, આદ્ર, પુષ્ય, પૂર્વાફાગુની, પૂર્વાષાઢા, પૂર્વા
ભાદ્રપદ, મૂલ, અલેષા, હસ્ત અને ચિત્રા એ દશ નક્ષત્રોની સાથે ચંદ્રમાને યોગ આવે તે સમયે શ્રુતજ્ઞાનના ઉદ્દે શાદિ કરાય તે તે જ્ઞાનવૃદ્ધિ આદિને પામે છે તેમ કહ્યું છે
'दसनखत्ताणाणस्सविद्धिकरापण्णत्ता, तं जहा-मिगसिरअद्दा-पूसो-तिन्निय
पुवाइ-मूलमस्सेसा । हत्थोचित्ता य तहा दसविद्धिकराई णाणस्स ।' ૦ શ્રી સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારને કેચ કહે છે તેમાં પાંચ ઈન્દ્રિયોને જય અને
ચાર કવાયનો ત્યાગ એ નવ પ્રકારે ભાવલેચ કહ્યો છે અને દશમે કેશ-માથાના વાળન-લેચ એ દ્રવ્યલેચ કહ્યો છે. મન પર્યાવજ્ઞાની મને દ્રવ્ય સૂક્ષમ છે તો પણ તેને દેખી શકે છે પરંતુ ચિંતનીય ઘટાદિ સ્થલ વસ્તુને તે તે જોઈ શકતા નથી. શ્રી આવશ્યક સૂત્રની વૃત્તિમાં પૂ. શ્રી મલગિરિજી મહારાજાએ કહ્યું છે કે –
'मनःपर्यायज्ञानी मनोद्रव्याणि सूक्ष्माण्यऽपि पश्यन्ति चिंतनीयं तु घटादीकं स्थलमपि न पश्यन्ति ।'
- અઢાર અભિષેક :પાલિતાણ પવિત્ર શત્રુંજય ગિરિરાજ પર આદેશ્વર દાદાના આ વર્ષે અઢાર અભિષેક માટે પાલીતાણામાં સ્થિર થયેલ પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં ફાગણ સુદી ચોથ ને રવિવાર તા. ૫-૩-૯૫ ના રોજ પાલિતાણા મુકામે બોલી બેલાવી આદેશ આપવામાં આવશે,
અભિષેક ફાગણ વદ ૮ (આઠમ) તા. ૨૪-૩-૯૫ શુક્રવારે જે આદેશ્વર દાદાના જન્મ કલ્યાણકનો દિવસ છે તે દિવસે સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. ચાલુ સેવા પૂજા એક વાગ્યા પછી શરૂ થશે. ભાગ્યશાળીઓને લાભ લેવા પધારવા વિનંતિ છે.
શેઠ આણંદજી કલ્યાણજી
અમદાવાદ