________________
છે ૫૪૧
વર્ષ ૭ અક ર૬ તા. ૨૮-૨-૫ : યાદ આવે ગુરૂના ઉપકારી, દાન-પ્રેમ સૂરિરાયા, પિતાના દાદી, કુટુંબ કોઠારી, મંગલ વિજય મુનિરાયા,
છેટાંમરથ માતાપિતાને કેઈ આતમ હિતકારી પોષ સુદ-૫ આ મે-કમલ-વી-દાન–પ્રેમના, સમુદાયનું જવાહર, છઠ્ઠી પાટ દિપાવી સૂરીશ્વરે, ઝળકે હીર–ખમીર,
વીરની સીતેરમી પાટે, શાસન ધૂરાધારી... પિષ સુદ-૬ બાળ ઠીક્ષાને કાયદે કઢાવી, દીક્ષા સુલભ બનાવી, સંયમધરને વિકસીત કરવા, વિરાગ સી બની માળી,
દીક્ષાન દાનેશ્વરી પ્યારા, સંઘના પ્રાણાધારી પોષ સુદ-૭ અણનમ હ યે, અણનમ પગલે, અણનમ બની એ ચાલ્યા, અણનમ પ્રભુ શ સનની વાતે, કહેતા રહ્યા નવિ માયા,
મેરે વ્યાપી ગઈતી, જિનશાસનની ખુમારી પિષ સુદ-૮ એકતાના નામે પ્રભુનું શાસન, ડગમગ આજે દિસે, . શાસ્ત્ર સિદધાંતના રક્ષકથી એ સદા થતું રહેશે, - વર્તમાને આ ધર્મધુરંધરે, સિદધાંત નષ્ટતા નિવારી...પિ સુદ-૯ સત્યના રક્ષક વ ર પુરૂષની, સદા કદી થાતી, જીવનની પરવા નથી કરતા, દુર્બળ નહીં તસ છાતી,
સત્ય કદાપી છુપાઈના રહેતું, રોના . પોષ સુદ-૧૦ સિધાંતનિષ્ઠ રામચંદ્રસૂરીશ્વર, સમર્થ ગીતાથ વડેરા, અજબ સાધના, ગજબ દેશના, શાસનના એ સિતારા,
શાસન ગમી પારખજે તસ જીવન, સાચા બની ઝવેરી.. પોષ સુદ-૧૧ શાસ્ત્રવિરૂદધ ધર્મકાર્યોમાં જેનાં, નહીં સહી કે સિકકા, ગુરૂવર રામચન્દ્રસૂરિ નામે, શાસન વાગે આજ કા, - અજોડ પ્રભાવક કહીને નવાજે, ધરી શાસન વફાદારી....પિષ સુદ-૧૨ તેરને અંક ગણગમતે મનાતે, પુણ્યશાળીને ફળ, ગુરૂવર દિક્ષા, છ ગાઉ યાત્રા, વીર જન્મ દિન જયવંતે,
શાંતિ-અનંતનાથ પ્રભુનો, જન્મ તેરસ સુખાકારી પોષ સુદ-૧૩ સંસારમાંહી ફસેલા ધમીને, આ દિન સંસાર ભૂલાવે, જિન વચને ઝતી ગુરૂવાણ, દીક્ષાના ભાવ જગાવે,
સંયમ કેરા ગુણગાવાનો, અવસર આનંદકારી...પિષ સુદ-૧૪ પુરવના કેઈ પ્રબલ પુરોદયે, પુણ્ય પુરૂષ અમે પાયા, અમર રહે હે ગુરૂવર રાયા, “ધમ રસિક સુતે ગાયા,
શું દીક્ષા વિણ રહી જાશું જીવનમાં શું જાણું માનવભવ હારી?... પોષ સુદ-૧૫ સં. ૨૦૫૧ પોષ સુદ-૧૩
રચયિતા “ધર્મરસિક સુત” તા: ૧૪-૧-૯૫ શનીવાર
-મહેન્દ્ર રસીકલાલ શાહ-અમદાવાદ