________________
૬૩૬ ઃ
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર : ૨૫૩–હંસની ઉપમા શાથી આપી છે ?
ઉ : હુ'સ માટે કહેવાય છે કે, તેની ચાંચમાં એવા પુદ્ગલેા હાય છ કે, એક મેક બનેલા દૂધ-પાણીમાં ચાંચ ળેળે તા દૂધ અને પાણી જુદા થઈ ાય છે. જેમ દૂધમાં ખટાશ પડી જાય તે દૂધના ફેડે ફેદા થાય તેમ.
પ્ર : ૨૪૪-આત્માની વિશેષથી સિધ્ધિ કરો.
ઉ : ‘અસ્તિ' એટલે છો, અને ‘ચ' શબ્દ એવકાર એટલે જ' કાર રૂપ હાવાથી આત્મા છ જ. કેમકે, દરેકે દરેક પ્રાણીમાં સ્વાનુભવ રૂપ પ્રમાણુ પ્રસિદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ થાય છે.
આ ચૈતન્ય, એ પૃથ્વી આદિ પાંચ ભૂતાના ધર્મ [વભાવ] નથી જો ચૈતન્ય ભૂતાના સ્વભાવ હાય, તે પૃથ્વીની કઠીનતાની જેમ બધી જગ્યાએ હંમશા જણા જોઇએ. પણ માટીના ઢકામાં અને મડદામાં ચૈતન્ય જાતુ નથી.
વળી ચૈતન્ય એ ભૂતાનુ કાર્ય પણ નથી. અત્યંત વિલક્ષણ સ્વભાવવાળુ` હાવાથી ચંદ્વૈતન્ય અને ભૂતમાં કાર્ય-કારણભાવની પ્રાપ્તિ થતી નથી. પ્રત્યક્ષથી પણ ભુતા કાઠિ ન્યાદિ સ્વભાવવાળા જણાય છે, ચૈતન્ય તેનાથી જુદા સ્વભાવનું છે તે પછી ભુત અને ચૈતન્યમાં કાર્ય-કારણુભાવ કઇ રીતના ઘટે ? માટે ચૈતન્ય એ ભુતાના ધર્મ પણ નથી અને ભૂતાનુ` કા` પણ નથી. દરેક પ્રાણીએથી અનુભવસિદ્ધ ચૈતન્ય વિદ્મમાન છે.
જગતમાં જે પદાર્થો સ`શયાત્મક બને છે તેનું અસ્તિત્વ વિદ્યમાન હાય છે. આત્મા છે કે નહિ આવા સશય જ આત્માની સિધ્ધિ કરે છે અસત્ પદાને થતા જ નથી.
સ'શય
જેમ અરણી કાષ્ટમાં અગ્નિ છે, તલમાં તેલ છે, દૂધમાં દહીં છ-ભલે પ્રત્યક્ષ ગાચર ન થાય પણ કા રૂપે જાય છે તેમ શરીરમાં આત્મા રહેલા છ આપણા જેવા ચમ ચક્ષુથી આત્મા ગ્રાહ્ય બનતા નથી તેથી પ્રત્યક્ષથી આત્માને અપલાપ કરવા તે મૂર્ખાઈ છે. વિશિષ્ટ જ્ઞાનિઓને આત્મા પ્રત્યાથી ગોચર બને છે. અનુભવી-આપ્ત પુરુષાની વાત દુનિયામાં ગ્રહ્ય બને જ છે. માટે પ્રત્યક્ષથી પણ આત્મા સિધ્ધ થાય છે.
ધુમથી અગ્નિનું અનુમાન કરાય છે તેમ લિંગ ઉપરથી લિંગીનું પણ અનુમાન કરાય છે. માટે અનુમાન પ્રમાણુથી પણ આત્માની સિધ્ધિ થાય છે. અને આગમ આપ્યું. પુરૂષોએ પ્રણીત કરેલાં હોવાથી આગમ પ્રમાણથી પણ આત્માની સિધ્ધિ બેશક નિ:સંદેહ રીતે થાય જ છે. પેાતાની જાતમાં જેમ સુખ-દુ:ખનુ સ ંવેદન સવિત થાય છે તેની જેમ જ અન્ય આત્મામાં પણ સુખ-દુઃખનું સ`વેદન અનુમેય કરાય છે.
આ રીતના