________________
વર્ષ : ૭ 'ક-૨૬ તા. ૨૮-૨-૯૫ :
પ્રાણ હાય
આ પ્રાણાથી
અવ્યક્ત
પાંચ ઇન્દ્રિય, કાયબલ, વચનખલ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય સહિત નવ છે જયારે સ'ફ્રી ૫'ચેન્દ્રિય જીવોને ઉપરોક્ત દશે દશ પ્રાણુ હોય છે. વિયુક્ત થવુ તેનું નામ મરણુ છે પણ જીવની જે ચેતના છે જે વ્યક્ત અને સ્વરૂપ હોય છે તે ચેતના જેને ભાવમન કહેવાય છે તેના નાશ કયારેય થતે નથી. જે ચેતના સ્થાવરાદિમાં અવ્યક્ત હાય છો યારે ત્રાદિ જીવામાં કાં-ક વ્યકત, સંપૂર્ણ વ્યકત તે રીતના હાય છો.
: ૬૩૫
દરેકે દરેક શરીરધારી પ્રાણીએ સ્પષ્ટ કે અસ્પષ્ટ જે કાંઇ ચેષ્ટા કરે છે તે શરીરમાં આતા છે માટે જ કરે છે. જો શરીરમાં આત્મા જ ન હૈાય તે કાંઈ ચેષ્ટા કરી શકે જ નહિ. જગતમાં કીડીથી માંડીને કુંજર યાવત્ દેવલેાકના ઇન્દ્રાદિ દેવે પણ જે ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરે છો તે દરેકમાં ચેતના-ભાવમન-થોડી ઘણી પણ જે સમ છે માટે કરે છે. તેથી નિશ્ચિત થાય છે કે, આત્મા શરીરમાં રહેવા છતાં પણ શરીરથી જુદો છે. આત્મા એ શરીર નથી અને શરીર એ આત્મા નથી જ પણ બંને જુદા જુદા છે, બનેના ધર્મો જુદા જુદા આ વાતની પ્રતીતિ સૌને સારી રીતના થાય છે અને વનસ્પતિ આદિમાં પણ જીવ છે તે વાત સૌએ સ્વીકારી છે માટે નકકી થાય છે કે, આત્મા છે.
પ્ર : ૨૪૦-આત્માનું મુળ સ્વરૂપ કેવુ' છે ?
ઉં : આત્માનું મુળ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, નિરજન, નિરાકાર આદિ સ્વરૂપ છો. પ્ર : ૨૪૧-આત્માનું વમાન સ્વરૂપ કેવું છે ? શાથી છો ?
કુ ; આત્માનું વર્તમાન સ’સારી સ્વરૂપ છો તે શુદ્ધ સ્વરૂપ નથી પશુ વિરૂપ છ . તે પણુ ક્ષીર અને નીરની એકએકતાની જેમ કર્મ રૂપી પુદ્દગલાથી મિશ્રીત થવાના કારણે સૌંસારી વિરૂપ બન્યુ છો પણ વાસ્તવિક રીતે તે તેથી અલગુ’-નિરાળું છે,
પ્ર : ૨૪૨-તેને ભિન્ન પાડનાર ફેણુ છે ? તેનુ પરિણામ શું આવે ?
ઉ : ક્ષીરનીરની જેમ એકમેક બનેલ કમ પુદ્ગલેાથી મિશ્રીત બનેલ આત્માને ભિન્ન-જુદા પાડનાર અનુભવ રૂપી હંસની ચાંચ છો. એકમેક બનેલ ીરનીરમાં, હડસની ચાંચ લાગે તેા ક્ષીર અને નીર જુદા પડી નય છે તેમ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિથી, સામર્થ્ય ચેગના કારણે ક્ષપક શ્રેણ ઉપર આરુઢ થયેલે આત્મા, કમથી બનેલ વિભાવ દશાને દૂર કરી, વીતરાગ દશાને પામે છે અને ચૌદમે જુઠાણે ભાવાપગ્રાહી કર્માના સંપૂર્ણ નાશ કરીને, આત્માની સથા શુધ્ધ-કરહિત અવસ્થાને પામે છ અર્થાત્ સિધ્ધ--બુધ-મુકત થાય છે.