________________
: શ્રી જૈન શાસન અઠવાડિક) છે તેને મિત્રો કેની સાથે હોય ? જે ધર્મની વાત કરતે હેય. મેક્ષન. વાત કરતા હોય, સંસારની અસારતાની વાત કરતે હોય તેવા કલ્યાણમિત્રો સાથે મૈત્રી હોય. રેજ શ્રી જિનવાણી સદ્દગુરૂને વેગ હોય તે સાંભળ્યા વિના રહે નહિ, સાંભળેલું ન સમજાય તે સમજવા કેશિશ કરે. સમજેલું કુટુંબીને કહે. કુટુંબ પાલનમાં ઉપકાર નથી પણ કુટુંબથી જે વ્યતિરિકત-ભિન્ન હોય અને જરૂરવાળો હોય તે તેને પણ પોતાની શકિત મુજબ ઉપકાર કર્યા વિના રહે નહિ. કેઈને પણ પીડા થાય તેવું તેનું વર્નાન હોય નહિ, વિયની પ્રવૃત્તિને છેડે અને જે વસવરૂપને વિચાર કરે. આટલા ગુણ આપણે જોઈ આવ્યા. તેને આપણા આત્મા સાથે વિચાર કરવાનો કે જેથી ખ્યાલ આવે કે આપણામાં છે અધ્યાત્મભાવ આવે છે કે નહિ.
આ સંસાર કે છે? આ સંસારમાં પુણ્યથી બધી સારી સામગ્રી મળે તે પણ { તે મૂકીને જ જવું પડશે ને? છૂટકે છે? તે મુકીને જવું પડશે. તે દુઃખી થઈને 8 જવાના કે-આ બધું છોડવું પડે છે. આવી રીતે મરશે તે પણ દુર્ગતિમ જવું પડશે. છે અને દુનિયાનું સુખ મઝેથી ભગવતાં ભગવતાં મરે પણ દુર્ગતિમાં જવું પડે. સુખી છે આ માણસે લહેર કરે છે તો તે લહેર કરતાં કરતાં મરે તે કયાં જાય?
દુનિયાની સુખ-સામગ્રી મળે પુણ્યથી પણ ગમે શાથી ? પાપના ઉદયથી. પાપને 9 3 ઉદય ન હોય તેને તે સુખ સામગ્રી ગમે નહિ. કદાચ ભેગવવી પડે તે કમને ભોગવે છે પણ મઝેથી આનંદ પૂર્વક ભગવે નહિ. દુનિયાની સુખ સામગ્રીમાં લહેર કરતાં કરતાં 8 મારે તે દુર્ગતિમાં જ જાય–આ શ્રદ્ધા છે ? આ શ્રદ્ધા આવવી કઠીન પણ છે ? તમે છે મઝેવી તે સુખ ભેગો છો, તમને કાંઈ જ થતું નથી તે તમે દુર્ગતિ માં જશે તેમ ચિંતા થાય છે ? આ બધા સુખી લે કાને અમે રોજ “સંસાર ભૂંડ, સુખ ભૂંડું જ તેમ કહ્યા કરીએ તે ગમીએ ખરા? ઘણુ કહે છે કે-“આ (હું) તે રોજ એકની એક વાત કરે છે. સંસાર છોડવાની અને સાધુ થવાની વાત કરે છે. બધા સાધુ થ છે તે સાધુને વહેરાવશે કે તમે અમારા માટે સંસારમાં રહ્યા છો? અમારે મોક્ષ ની અને સાધુપણાની વાત વિના બીજી વાત કરવાની નથી. જેને જે ગમે તેની જ વાત કરે ને ? આજે એવું અજ્ઞાન ચારે પ્રકારના શ્રી સંઘમાં વ્યાખ્યું છે કે જેનું વર્ણન ન થાય.
ધર્મથી પુણ્ય બંધાય. તે પુણ્યથી ઘાયું સુખ પણ મળે. પણ તે સુખ ભોગવછે વામાં મઝા આવે તે દુર્ગતિમાં જ જવું પડે-એ ધર્મથી મળેલું સુખ પણ હેય જ { ગણાય'-આ પાયાની વાત નહિ બેસે ત્યાં સુધી ઠેકાણું નહિ પડે. અમે ગમે તેટલી A મહેનત કરીએ પણ તમારો પહેલે કાંઈ નહિ પડે. આ સંસારમાં ગમે તેટલું સુખ મળ્યું હોય તે પણ મૂકીને જ જવું પડે ? ચાલે ? મરવાને ભય બધાને છે પણ જનમવાને