________________
વર્ષ ૭ અંક-૨૪ તા ૧૭-૨-લ્પ
૬ ૬૦૩
- અ. નીતિનું ઘન સાતે પેઢીનું છેદી નાખે ?
કર્મ સિવાય આપણે કેઈ શત્રુ નથી. આયુષ્ય જીવનમાં એક જ વાર બંધાય કયારે તે ખબર નથી માટે ચોવીસે કલાક સાવધ રહેવું જોઈએ, આત્માને જાગૃત રાખવાની જરૂર છે.
સંયમ તપ વિના અહિંસા પમાય નહિ, ભગવાને જે કહ્યું છે તે કરવા આપણે બધાયા છીએ. આ કાળ સારે છે કમને દોષ ન દયે.
આજે જેટલા પ્રધાને સાથે બેસનારા ધમ વેચનારા છે આજના શેઠીયા સરકારના ગુલામ છે.
શરીર સાચવવા જેવું નથી આત્મા સાચવવા જેવો પહેલા પ્રીતિ થાય પછી ભક્તિ થાપ ભગવાને જે માર્ગ બતાવ્યું છે તે કઈ દર્શનમાં નથી, સર્વ શ્રછ દર્શન આપણને મળ્યું છે.
મા રે મારૂં પિતાનું કશું કહેવાનું નથી બધુ શસ્ત્ર મુજબ જ.
સંસારથી છુટવા મેક્ષ પામવા ધર્મ સિવાય કેઈ સાધન નથી, ને ઘર્મ સાધુ થયા વગર પુરે પુરો પળાય નહિ, આ કાળે બળાત્કાર કર્યા વગર કેઈ ધર્મ કરતા જ નથી.
વંદન એ અદભુત કેટીની ક્રિયા છે. જેથી નાસ્તિક પણ આસ્તિક બની જાય. તમે લગભગ સંસારના મજુર છે, ભ વ વગરના દાન શીલ તપની કાંઈ કિંમત નથી. અજ્ઞાનીએ જ્ઞાનીની નિશ્રામાં ચાલવું.
ભુખ્યાએ જે સાધનાને તપ કર્યા છે તે પેટ ભરાએ નથી કર્યો. પેટ કદી કેઈનું ભરાણું છે? તે તે માટે ખાડે છે.
અ ય દેશના લોકોમાં ધમ રહે નહિ એવી યોજના ગોઠવાઈ છે. આ દેશને પાયમાલ કરી નાખે સારા માણસેને ગામમાં રહેવું ભારે પડી ગયું છે. આજના છાપા મૂર્ખાઓએ વાંચવા જેવા નથી. રાજ કર્તા ચેર છે. મેટા ચ ર છે આપણે ડાહ્યા થઈ જાવ જગતને કેઈ સુધારી શકયું નથી.
સારામાં સારૂ જીવન જીવવાની કળા એટલે આર્ય, તે એવી રીતે જીવી જાણે કે, દુર્ગતિમાં ન જાય.
આજના ભણેલા જેટલા મૂર્ખ કોઈ કાળે ન હતા. આ ભણેલાઓએ દેશની જે દશા કરી છે તે કઈ કાળે સુધરી શકે તેમ નથી.
કાયદા વિરૂદ્ધ બધાવયા છે જેથી નીતિને નાશ થયે. જ્યાં સુધી આ દેશમાં