________________
૬૦૪
- શ્રી જૈનશાસન (અઠવાડિક). હિંસા તથા અનીતિને ધ-વહેવાર ચાલે છે ત્યાં સુધી આ દેશમાં સુખ-શાંતિ સમૃદ્ધિ આવશે નહિ.
આજે પગાર મે માગ્યા લે છે ને કામ કાંઈ ન કરવું. મોટે ભાગે કઈ એ ફીસ નહિ હોય જ્યાં એવરટાઈમ ન હોય.
કામ ન હોય છતાં આ જ માણસ માણસ ન રહે તેવા કાયદા છે. આજ પરસ્પર દ્વેષ પેદા કરી દેશના ટુકડે ટુકડા કરી નાખ્યા. આજે કેઈ બીન ગુનેગાર માણસ મલતું નથી. સંસારનું સુખ એ જ દુ:ખનુ મુળ છે.
આજના રાજકર્તા તે ભીખારી છે? માણસને હેવાન બનાવ્યા. શેઠને સઠ બનાવ્યા શાહને ચાર બનાવ્યા છતાં તમે તેની પાછળ દોડે છે. તમને લાત મારે તે તમે તેના પગમે છો. તમે ડાહ્યા થઈ જાવ તે કામ થઈ જાય.
આજે પ્રમાણિક તો છે જ નહિ. કેર્ટ વકીલે બધું બેટું છે. માટે ડાહ્યા થઈ ને જીવવું જો સુખી થવું હોય તે.
આજે ઝાઝા પૈસાવાળા થવામાં માલ નથી. સુખ નથી. પાપનું ફળ તે ભગવ્યા વિના છૂટકો નથી. આજે દંભીને દેખાવ આચરણ જુદુ..
આ તા ૫શ્રી ના વ્યાખ્યાનમાનું સેમ્પલ ટ બાકી તે મોટા મોટા પુસ્તકે ભરાય તેટલું આપણને પૂ.શ્રી એ સમજાવ્યું છે. તેમાંથી કેટલું આપણે પચાવી, આચરણમાં લાવી આપણું જીવન સુધારીએ એ જ ખાસ છે. પૂ.શ્રીને લાખ-લાખ વંદન.
પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાંથી - અમુભાઈ દેશી, ૧૩૪૧૦ જયરાજ પ્લોટ વીતરાગ-રાજકોટ
મૃ ત
મ
ઉં પરોપકાર કદી પારકાં માટે હેય નહિ,
પરોપકાર તે પારકાંના કાર્ય માટે
મળતું આત્મસંતેષ છે.
શું
સ્વાર્થમાં ડુબેલે
માનવી એટલે બે પગ ધરાવતું પશુ. પરમાર્થમાં ડુબેલે
માનવી એટલે બે પગ ધરાવતે મનુષ્ય.
(પરમાથ)