________________
પૂજય-શ્રી–ની ત્રિપદી અને પ્રસાદી સંસાર છોડવા જેવું, મોક્ષ મેળવવા જેવ, સંયમ લેવા જેવું
આ ત્રિપદી ઉપર છેલ્લા ઘણાં વર્ષોમાં વ્યાખ્યાને એવી રીતે પૂજ્ય આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી આપતા કે શ્રોતાઓને નીત નદિન લાગે. (એવરગ્રીન) વ્યાખ્યાન પહેલાં શ્રોતાઓ પોતાની જગ્યાએ આગળના ભાગે બેસતા ને રસ પૂર્વક જ પાન કરતા. પૂજયશ્રીમાં એવી અગાધ-શકિત હતી કે તેમની વાણી સાંભળવા મુંબઈ શહેરમાં પરામાંથી દૂર દૂરથી લકે ટાઈમસર પહોંચે પૂજ્યશ્રીના વ્યાખ્યાને મે ઘણું ઉતાર્યા છે તેના નમુનારૂપે આપુ છું.
તમને રાગ થાય તેનું દુઃખ છે. તમે રાગી કે વિરાગી. શાસ્ત્રમાં લખ્યું છે, શ્રાવક વિરાગી સાધુ ત્યાગી. વિરાગી-નહિતર ઢાંગીવિરાગ પૂર્વકનો ત્યાગી નહિતર ઢાંગી.
ડોકટરે કહે છે આજના બધા રોગે ખાવાપીવાથી થાય છે. તમને ખાતાય નથી આવડતું. ને પીતાય નથી આવડતું અગાઉ પ થી-૬ ગામ વચ્ચે ૧ વૈવ હતે.
ઘણુ સાધુ વિગઈ ખાવા લાયક નથી. આયંબીલ એકાસણા જ કરવા જાઇએ આ હાથે કરી મારી પાસે બોલાવે છે.
આજે નીતિ માર્ગે ચાલનારે શ્રાવક શો જડતું નથી. ભગવાનની પૂજા કરતા તેમની આજ્ઞા પાલન તે મહા પૂજા છે. દુખ ન આવે તે ઉભુ કરી વેઠવું. સ્વદ્રવ્યથી પુજા કરો છો? ચાંદલો કરતા કેટલે ટાઈમ લાગે છે? તેટલી શાન્તિથી પૂજા કરે છે. આજના રાજકર્તા જેટલા પાપ કરે છે તેટલા અગાઉના રજા ન કરતા. કાળ ખરાબ નથી તમે સારા થઈ જાવ.
પૈસે પાપ સંઘરવો તે મહા પાપ-પૈસાવાળાને ભાવ પુછવાવાળા તેના શત્રુ છે. કિંમત ઢાંકેલાની છે, નાગાની નહિ.
આજે સૌ શકિત મુજબ ધર્મ કરે તે સાતે ક્ષેત્ર છલકાઈ જાય.
હું ફસાયેલાઓને બહાર કાઢવા આવ્યો છું ધમ સિવાય કઈ રક્ષણકાર નથી સાધુ તપ કરે તે સારૂ ભણી શકે. અમારૂ અલંકાર તપ છે.
દુઃખમાં ગભરાય તે બાયલા ધર્મ વગર સુખ મલતું જ નથી પણ ઘમ સુખને લાત મારવનું કહે છે.
આજે ધર્મ કરનારા જેટલું ધમને નુકશાન કરે છે. તેટલું બીજા નર્થ કરતા આજ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે.