________________
વર્ષ ૭ અંક ૨૪ : તા. ૧૪-૨-૯૫૦
: ૬૦૧ પ્ર. ૨૧૨–છઠ્ઠા આગારનું સ્વરૂપ સમજાવો.
ઉ-આજીવિકા દલભ બને કે ભયંકર જગલાદિકમાં મુશ્કેલી આવે તે વખતે જે પ્રવૃત્તિ કરવી પડે તે છઠ્ઠો ભીષણ-કાંતાર વૃત્તિ નામનો આગાર છે.
અથવા કાંતાર એટલે જંગલ તેમાં જે વૃત્તિ એટલે નિર્વાહ કરવો તે કાંતારવૃત્તિ અથવા જંગલ જેમ બાધા-મુશ્કેલીનું કારણ છે તેમ અહીં કાંતાર શબ્દ, લક્ષણથી વ્યંજિત “બાધા' અર્થમાં વિવક્ષીત કરે. તેથી બાધાથી-મુશ્કેલીથી વૃત્તિ એટલે પ્રાણ ધારણ રૂપ નિર્વાહ થાય તે કાંતારવૃત્તિ અર્થાત્ મહામુશીબતે જીવનનિર્વાહ થાય તે કાંતારવૃત્તિ
પ્ર. ૨૧૩–આગાર આપવાનું કારણ સમજાવો.
ઉ– વત-નિયમાદિમાં આગાર ન હોય તે વ્રતાદિના ભંગને પ્રસંગ આવે અને કદાર ત્રતભંગ થઈ જાય તે વ્રત તરફ ઉપેક્ષા-બેદરકારી-નિરૂત્સાહીપણું આવી જાય અને વ્રત માત્ર નામનું રહી જાય. આવું ન થાય માટે આ આપવાદિક આગારે શાસ્ત્રકાર પરમર્ષિઓએ બતાવ્યા છે. જો કે સમકિતી જીવ પરધમી આદિને વંદનાદિ કરતો જ નથી. પણ આ છ અભિયોગના કારણે કયારેક ભકિત-બહુમાન વગર દ્રવ્યથી વંદનાદિ કરે તે સમ્યકત્વમાં અતિચાર પણ લાગતું નથી કે ભંગ પણ થતું નથી.
( ક્રમશઃ)
કક સહકાર તથા આભાર .
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ.ના ઉપદેશથી. ૫૦) શ્રી અલૌકિક પાર્શ્વનાથ જૈન તીથ પેઢી
હાસમપુરા ૨૫૧ શાહ પ્રેમચંદ મેઘજી ગુઢકા હાસમપુરા પ્રથમ માળ પરિધાન નિમિતે
પરેલ મુંબઈ ૨ ૫ શાહ ખેતશી નરશી અ.સૌ. મણિબેનના ત્રીજા ઉપધાન નિમિતે મુલુંડ મુંબઈ
૫. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી ઉપદેશથી ૨૫૧] શેઠ લીલાધર રામજી શેઠ રમણિકલાલ લીલાધર શ્રીમતી માલતીબેન
રમણીકલાલ બીડ (મહારાષ્ટ્ર)ના હાસમપુરા ઉપધાન, માળારો પણ નિમિતે ૫) શઠ હરકીશનદાસ હરિલાલના હાસમપુરા ઉપધાન માળ નિમિતે પારેલ (ધુલીયા)
પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી ૩૯૨ કાસમપુરા ઉપધાન કરનાર બહેને તરફથી.