________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કાઉસ્સગ્ગના ભગ ન થાય તે માટેના આગાર શ્રી અન્નત્ય-સૂત્રમાં બતાવ્યા છે, નવકારશી આદિ પચકૂખાણના ભંગ ન થઈ જાય તેના માટે પણ અન્નત્થણાભાગેણ', સહસાકારેણુ', ઇત્યાદિ આગારી બતાવ્યા છે. આગારના કારણે અણુતા થયેલી ભૂલભાલથી પચ્ચક્ખાણાદિને ભંગ થતા નથી.
પ્ર–૧૯૭-મહિ. આગાર કાને માટે કહ્યા છે?
ઉ–મહેનત કરનારને પસીનાથી મેળવેલ પાઇની કમાણીની કિંમત પણ ખરાખર સમજાય છે જેમ તેમ ખેાટી રીતના ના વેડફાય તેની કાળજી રાખે હૈં, તેમ મહેનત કરી મેળવેલ ધર્મની ક્રિ'મત પણ તે આત્માને બરાબર સમજાય છે. તેથી જ દૃઢપણે સન્માને વળગી રહેનારા સાત્ત્વિકપુરૂષો પ્રાણાન્ત આપત્તિમાં કે માહક લાભામણી લાલચેાથી પણ શુદ્ધ ધર્માંથી લેશ માત્ર પણ ડગતા નથી. પણ મેરૂની જેમ અણુનમ સ્થિર રહે છે. તેવી સાત્ત્વિકતા કદાચ કોઇ ધર્માત્મામાં ન પણ હાય, ખીજાતા દબાણાદિથી તેને અનિચ્છાએ પણ ધ બાહ્ય પ્રવૃત્તિ કરવી પડે તેવા જીવા માટે અહી. આગાર કહ્યા છે, ખધા માટે તેા નહિ જ.
પ્ર–૧૯૮-અહિં આગાર કેટલા કહ્યા છે ?
૫૯૮ :
ઉ-છ.
પ્ર–૧૯૯. કયા કયા છે આગાર કહ્યા છે?
ઉ-૧-રાજાભિયાગ, ૨-ગાભિયાગ, ૩-મલાભિયાગ, ૪ દૈવાભિયાગ, ૫ ગુરૂ નિગ્રહાભિયાગ, ૬-કાન્તારવૃત્તિ.
પ્ર–૨૦૦-કેવુ' ખેલવુ જોઇએ ?
ઉ-આપણાથી પળાય તેવુ' જ ખેલવુ' જોઇએ. (પ્રાણ જાય તેમ માનનારા જ પેાતાના પણુ-વચન માટે પ્રાણ આપી દે છે. બાલેલુ' પાળવામાં છે. તેના દૃષ્ટાંતા લેકે-લેાકેાત્તર શાસનમાં ઘણા બધા ોવામાં આવે છે,
પણ ‘પણ' ન જાય?— સાચી માનવતા પણ
પ્ર-૨૦૧–સજન અને દુલ્હનના ખેલને વિશેષ દુષ્ટાંન્ત સાથે સમાવે,
ઉ-સજજનાના માલ ઢ'તી-હાથીના દાંત જેવા કહ્યા છે. બહાર નીકળેલા હાથીના દાંત જેમ અંદર પાછા પેસતા નથી તેમ સજજનાને, મેાલેલુ' ગળવુ’-પાછુ
ખે ́ચવુ
પડતું નથી.
જ્યારે દુનાના ખેાલ કાચબાની કાટિ-ડાક સમાન છે, કાચબાની ડાક જેમ ઘડીકમાં બહાર અને ઘડીકમાં અંદર પાછી પેસી જાય છે તેમ તે એ લલ્લુ પેાતાને ગળવુ પડે છે કે ફેરવી તાલવુ પડે છે.