________________
વર્ષ ૭ : અંક : ૨૪ તા. ૧૪-૨-૫ પ્ર-૨૦૨-તેને નિષ્કર્ષ સમજાવે.
ઉ–સજજ પુરૂષેનું મજાકમાં પણ કહેવાયેલું વચન શીલા-પત્થર ઉપર કતરેલાં અક્ષર જેવું હોય છે અર્થાત્ અફર હોય છે. જ્યારે દુર્જનનું સોગંદ ખાઈને કહેવાયેલું પણ વચન પાણીમાં આલિખિત અક્ષર જેવું હોય છે અર્થાત્ “અભી બેલા અભી ફેક.” આ જ વાત સંસ્કૃત સુભાષિતમાં પણ કહે છે કે
मद्भिस्तु लीलया प्रोक्तं शिलालिखितमक्षरम् । असद्धिः शपथेनापि जले लिखितमक्षरम् ॥' પ્ર-૨૦૩-પહલા આગારનું સ્વરૂપ સમજાવો.
ઉ-રાજાને જે અભિગ-અનિચ્છાએ પણ જે પ્રવૃત્તિ કે ક્રિયા કરવી પડે તેનું નામ અભિયે છે. રાજાના ઉપલક્ષણથી રાજ્ય કે રાષ્ટ્રના વડાના આદેશ–આજ્ઞાથી સમકિતથી વિરુદ્ધ આચરણ કરવું પડે તેને રાજાભિગ નામને પહે લો આગાર કહ્યો છે. તેમ કરતાં ય મિથ્યાત્વ લાગતું નથી. આ વાત છે કે આગારમાં સમજી લેવી. પ્ર-૨૦૪-હેલા આગારમાં કેનું દષ્ટાંત આપ્યું છે? ઉ-શ્રી કાર્તિક શેઠનું. પ્ર-૨૦૫-તે દષ્ટાંત સામાન્યથી જણાવે.
ઉ- શ્રી કાર્તિક શેઠ સમ્યગ્દષ્ટિ એવા મહાશ્રાવક છે. અને પિતાની આરાધનામાં જ મસ્ત છે. રંપકવાર તે નગરમાં મિથ્યાવી એ ઐરિક તાપસ આવ્યો અને પોતાના તપથી આખી નગરીને વશ-પ્રભાવિત કરી, બધા લે કે તેને વંદન-પૂજન-સત્કાર માટે જવા લાગ્યા. પદ તે નગરને રાજા પણ તેને ભકત બને. એક માત્ર સમ્યગ્દષ્ટિ એ શ્રી કાર્તિક શેઠ તેને વંદનાદિ માટે પણ જતું નથી. પ્રાપ્તિના આનંદ કરતાં ય અપ્રાપ્તિને અરતેષ એ મિથ્યાત્વને કારણે પ્રભાવ છે. તેનાથી આ તાપસ પણ મુક્ત ન હ–બધા આવતા તે કરતાં શ્રી કાતિક શેઠ નથી આવતા તે વાત તેને હવામાં શયની જેમ અને આંખના કણાની જેમ ખૂંચતી. ઈર્ષા–અસૂયાદિથી પીડાતે તે તેને બદલો લેવા ઝંખતે. એકવાર રાજાએ ખુદે તેને પોતાને ત્યાં પારણનું આમંત્રણ આપ્યું. જે તકની રાહ જોતે તે અનાયાસે આવી જતાં તેણે રાજાને એટલું જ કહ્યું કે કાર્તિક શેઠ મને પીરસે તે હું તમારાં આમંત્રણનો સ્વીકાર કરૂં. રાજા કહે કે તેમ થઈ જશે. જયારે તેણે જમવાને દિવસ આવ્યું ત્યારે રાજાએ શ્રી કાર્તિક શેઠને બેલાવિને ગરિકને પીરસવાની આજ્ઞા કરી. ત્યારે શ્રઠિએ રાજાને કહ્યું કે-આપની આજ્ઞાથી જ પીરસીશ. તે પછી રાજજ્ઞાથી જ શેઠ તે તાપસને પીરસવા લાગ્યા ત્યારે તે તાપસ