________________
૭૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણોપાસિક ઓ વિશેષાંક મદરેખા આ બધું જાણે છે. એ કહે છે કે “ક્ષત્રીય છે! કાત્રીયને ધમ છે કે મરેલાને મારે નહિ, જેના પર તમે ગુસ્સો કરે છે, તે તે તેની પાપબુદ્ધિએ, એની પાપ કાર્યવાહીથી મરે જ છે. મરેલા પર ગુસ્સે હૈય? સાચા ક્ષત્રીય છે તે ક્ષમા આપે. કહે કે તારું પણ કલ્યાણ થાઓ, અત્યાર સુધી જિંદગીમાં કરેલા એકે એક પાપની આલોચના કરે. સમય ટુકે છે. કાળ આવી લાગે છે. ભાઈને છે મારવાના કે રાજયના આડાઅવળા વિચારે, તમને દુર્ગતિમાં લઈ જશે. પાપ કરનાર તે મરેલે પડેલો છે, એને ક્ષમા આપ. વીરતા હોય તે એનું પણ ભલું ઈ છે. ભાઈ પ્રત્યેના અત્યાર સુધી થયેલા દુષ્ટ વિચારેને કાઢી મૂકે. પ્રામાણિકપણે ભાઈનું ભલું કરો. છે એની પણ માફી માગે. અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી જિનેકવરદેવે કહેલા ધર્મનું છે શરણ લે. ચારે આહારને ત્યાગ કરેશે.”
યુગબાહુ પલટાયે. એકંદમ પલટાયો. હાથ જોડે છે. હૃદયથી નમે છે. વિચારે છે છે કે આવી પત્ની ન મળી હતી તે મારી દશા શું થાત? આ મહાસતી મદન રેખાએ
ભયંકર રૌદ્રધ્યાનમાં ચઢેલા પતિને એ બનાવી મૂક્ય, કે એ મળીને પાંચમા | દેવલોકે ગયે.
પ્રસંગ-બીજે, વિજય શેઠ અને વિજયા શેઠાણી
જ્ઞાની પુરુષોએ બહુ બહુ શીખામણે દીધી છે. કઈ તરફથી ખરાબ શબ્દ આવે તે ગુસ્સે ન થાઓ. જે એ કહે છે તે સાચું હોય તો તમે સુધારે કરે અને હું હેય તો એની કિંમત ન કે. મનુષ્ય પણની ભાવના નાશ પામી જાય ત્યાં જૈનત્વ આવે કયાંથી? અને જેનવ વિના ધૂનન થાય ત્યારે શી રીતે ધૂનન ? થાય તે બધું હાલે. સ્થિર જગ્યામાં એ ન ટકી શકાય તે ધરતીકંપ થાય ત્યાં શું થાય? મજેના શાંત સ્થળમાં પણ મજબુત ન રહી શકાય તે પાયાનાં મૂળીયાં હલે ત્યાં શું થાય ?
ત્રણે લોકના નાથની પાસે જે જાતિની માગણી કરે છે તેમાં એકતા બને, એ છે ભાવના, એ સંસ્કાર, ઘરમાં કુટુંબમાં ફેલાય તે પાપ આપોઆપ નાશ થાય. આજે જ
એ પાપ ચાલી જાય. બધા એમ જ કહે કે, “જીંદગી નાની છે. માટે પાપની જરૂર નથી. કે થોડું મળશે તે ડું ખાણું, લખું ખાઈશું, પણ પાપ નથી કરવું. નેહી, મા-બાપ, ! શેઠ-નોકર બધા આમ કહે તે આત્મા કેઈ કેઈ અપવાદરૂપ આત્માઓ બા કરતાં
1
*
*