________________
8
વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪:
* ૭૫
{ અવશ્ય સુધરે. જમતાં સ્ત્રી પણ એ જ કહે કે, “શા માટે પાપ કરે છે? અનીતિ ન 8
કરો, પ્રપંચ ન કરે, કાળાં ધળાં ન કરે, મારે સાડી તથા અલંકાર ન જોઈએ. પાપમાં, પણ { પ્રપંચમાં પડી જિંદગી ન બગાડે, પણ જેટલું મળે તેટલામાં સંતોષ માની પ્રભુના માર્ગની આરાધના કરી આત્મકલ્યાણ સાધે.
વિજય શેઠ અને વિજય શેઠાણી, એ દંપતી યુગલ કેવું પુણ્યવાન ! પુણ્યાનુબંધી પુણ્ય હોય તે એ સુગ મળે ને ! વિજય શેઠને કૃષ્ણ પક્ષમાં શીયલ પાળવું 5 એ નિયમ હતો. ભવિતવ્યતાના યોગે પત્ની પણ એવી જ મળી કે જેને શુકલ પક્ષમાં શીયલ પાળવું એવો નિયમ હતે. એ બેને સંગ થયે. એ બેનાં લગ્ન થયાં વિજયા જયારે તૈયાર થઈ, પતિ પાસે ગઈ, ત્યારે વિજય શેઠ કહે છે કે-“મારે કૃષ્ણ પક્ષમાં શીલ પાળવું? એવો નિયમ છે અને તેના ત્રણ દિવસ બાકી છે, માટે મહારા નિયમમાં ૨ સહાયક થાવ વિજયા શેઠાણી વિચારે છે કે એમને ત્રણ દિવસ બાકી છે અને પછી ફૂ મારે પંદર દિવસ બાકી છે. પોતે ખિન થાય છે. વિજય શેઠ ખિનતાનું કારણ પૂછે છે છે. કારણ જાણ્યા બાદ ખુશી થાય છે. બે ય પવિત્ર આત્મા છે. બે ય પોતાને ધન્ય છે માનીને કહે છે. ભવતુ. સોનું અને સુગંધ મળ્યું. જોઈતું હતું ને વૈદ્ય કહ્યું. ભાવના હતી તે ફળી, આમાં હાનિ શી? અમારે બેયને સર્વદા સર્વથા બ્રહ્મચર્ય હે. બેયના વિચાર કયા? વિષય ખરાબ છે, એમ બે ય માનતા હતા માટે તો નિયમ લીધે હતે. સુગ મળે એટલે માન્યું કે વિયથી બચ્યાં. નિર્ણય કર્યો કે અખંડ બ્રહ્મચારી રહેવું અને એ વાતની ખબર માતાપિતાને પડે કે ઘરબાર છોડી નીકળી જવું છે બેયના આવી રીતના દરેક વાતમાં પુણ્ય વિચારે હોય એ ઘર-સંસાર પણ કે ચાલે?
પ્રસંગ-ત્રીજો શ્રી શાલિભદ્રજીની ભદ્રામાતાને
શ્રી જિનેશ્વરદેવના ત્યાગમાર્ગની છાયા નીચે, જે પુણ્યાત્માઓ જીવે તે સ્થાનમાં છે કલેશ હોય જ નહિ. શ્રી શાલિભદ્રજીની માતા, જયારે પેલા વેપારી સોળ રતનકંબલ લાવ્યા ત્યારે કહે છે કે, મારે વહુ બત્રીસ છે, તરત બત્રીસ ટહુકા કરી એકેક ટુકડો આપી દે છે. પિતાનું શું? મોટું કે,? સાસુ કે વહુ સારી ચીજ પહેલું કે વાપરે ? સાસુ કે વહુ ? પણ કહેવાય છે કે આજની સાસુ તે ઘી-દૂધ પણ તાળામાં