________________
શ્રી જૈનશાસન (અઠવાડિક)
[૬] દીવાળીમાં મહાવીરના નિર્વાણની વિધિ ક છે. [૭] એક પણ ભીખારી નથી એવા અનેક નિયમે આજે પણ પાળે છે. તેઓ સરળ છે. આજથી ૭૦-૮૦ વર્ષ અગાઉ ૫. ઉ. મંગળ વિજયમુનિ પૂ.પ્રભાકર વિ. ના સતત પ્રયાસથી સરાક જૈન શ્રાવક ધર્મના સુપરીચિત થવા લાગ્યા પૂજયેના પ્રયત્ન અનેક સરાક જૈન સાધુપણ બન્યા છે.
કંઈ વર્ષોથી પૂજયશ્રીના સ્વર્ગવાસ પછી કાર્યમાં વિદને આવવા લાગ્યા. સફળતા દુર થવા લાગી એક વર્ષથી પૂ. સરાક રન પં. સુયશમુનિજી મહારાજે આ કાર્યમાં સુપ્રયત્ન કર્યો છે. જાગૃતિ આવવા લાગી છે. પુ તપસ્વી આચાર્ય શ્રી વરિષેણસૂરિજી મહારાજે પણ આ કાર્યમાં રસ લઈને પૂ. પંન્યાસજીની પ્રેરણાથી ૩૦ દિન વિચારણ કરેલ ને પૂ. આ. શ્રી વારિણુસૂરિ મ.ની નિશ્રામાં એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેના પ્રમુખ રતનલાલ મગનલાલ દેસાઈ કલકતા બનેલ છે. યુવાવિધિકાર સમાજરન મનોજકુમાર હરણના માર્ગદર્શનને અનેક ભાવુકે દાન ગંગા વહાવે છે. બે નગરમાં પૂના ચાતુર્માસ છે. - સરાકભાઈઓની આરાધના માટે ૪ ગામમા મંદિર ૪ ગામમાં પાઠશાળા ચાલું છે. પૂ. આ. શ્રી હેમપ્રભસૂરિજી મ. ની નિશ્રામાં શિખરજીમાં વિશાળ સંમેલન પણ સરાકભાઈઓનું થયેલ છે.
પૂજયેના વિચારણે આજે સરાક સમાજમાં ધર્મ ચર્ચાઓ જાગતિમાં છે ૭ મંદિરના કાર્ય નવા-પ્રારંભ થયેલ છે.
આજે પૂર્વ ભારતના તીર્થોની રક્ષા માટે સરાક ભાઈઓને સહકાર આવશ્યક છે. ૩૬૬ ગામમાં સરાક શ્રાવક વસે છે. નવા જિનમંદિરના નિર્માણથી જીર્ણ મંદિર ઉધારમાં પુણ્ય વિશેષ છે, તેના કરતા કંઈ ગુણ વિશેષ લાભમાર્ગથી વંચિત થયેલા શ્રાવકને સ્થિર કરવામાં લાભ છે. સર્વ ધર્મ એક તરફને સાધર્મિક ભકિત એક બાજુ કુલ નહિત કુલની પાંખડી રૂપે તન મન વચન ઘન સત સાહિત્યથી આકાર્યમાં સહાયક થવું સૌની ફરજ છે. સ૫ર્ક સ્થળ- જૈન મંદિર
–પુણ્ય શિશુ—ભરૂચ ૧૧, શામરેડ, ભવાનીપુર કલકત્તા-૨૦
सयलजय जंतुपत्थियसुहफलया कप्पपायवलयब्व । सग्गापवग्गसंगमनिबंधणं जयइ जिणपूया ॥ જગતના સઘળા ય પ્રાણીઓને ઈચ્છિત સુખ આપવા માટે કલ્પવૃક્ષની લતા સમાન અને વર્ગ અને મેક્ષનું કારણ શ્રી જિનપૂજા જય પામે