________________
૫૯૨ :
: શ્રી જૈન શાસન અઠવાડિક)
બીજાને-સાધમિકને વળી સુખી કરતા હશે? અધ્યાત્મભાવ આવ્યા વિના આ ન બને. જેને પોતાના આત્માને મોક્ષે પહોંચાડે છે, દુર્ગતિ ન થાય અને ધર્મ કરવા માટે સદ્દગતિ થાય તેમ જીવવું છે તેના માટે આ વાત છે.
પ્રવે-સાધુ ભગવંતે માત્ર સાધર્મિક ભક્તિને ઉપદેશ આપે, બીજું કશું ન કરી શકે ?
ઉ-સાધુની પ્રતિજ્ઞા શી છે? કેઈપણ પાપ વ્યાપાર, સાવઘકામ મન-વચન 5 કાયાથી, સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, કરતાને સારા માને નહિ. સાધુ તે | ઉપદેશ આપે, સમજાવે. સમજાવવા છતાં ય નરકમાં જ જવાનાં પણ કામ જેઓ મઝેથી તે 5 કરે તે તેનું કાંડું પકડે?
પ્રવે-સાધુ મકાનની ભેજના કરે?
ઉ૦-ઘર માંડવાની યોજના કરે તેના જેવી આ વાત છે. સાધુ તે ઉપદેશના અધિકારી છે. તમે સામાયિક પાળતાં બે આદેશ માગે તે સાધુ શું કહે ? પહેલે આદેશ માગો તે સાધુ કહે કે-ફરી કરવા ગ્ય છે.' તમે કહો કે-વાત સાચી છે, યથાશક્તિ કરીશ. બીજો આદેશ માગો કે- સામ વિક પાળ્યું તે સાધુ કહે કે-“આચાર છેડતે નહિ.” આ આદેશમાં કે અમારાથી તમારા પાપ-કાર્યમાં ય અનુમતિ ન આવે તેની કેટલી કાળજી રાખી છે. તે તમારાં ! મકાનાદિની યેજના સુસાધુઓથી કરાય?
પ્ર–પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ. જાડું કપડું એાઢયું અને કુમારપાળ રાજાએ પૂછયું આમ કેમ? તે કહ્યું કે તારા સાધમિકેની સ્થિતિ કેવી હશે તે વિચાર! તેમ કહીને સાધર્મિકભકિત કરાવીને ?
ઉ૦-શ્રી કુમારપાળ મહારાજામાં યોગ્યતા હતી તે કામ થઈ ગયું. તેઓએ પૂ. 1 ! શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને કહ્યું હતું કે-હું અઢારદેશને રાજા ખરે પણ આપને ઇ
તે સેવક છું. માટે મારે કરવાં જેવાં કામેના ઉપદેશમાં ખામી રાખતા નહિ. આવું તમે કહી શકે છે? હું તમને કહું છું તે ય કેટલી મુશ્કેલી પડે છે. અમે તે ઉપદેશ આપીએ. આ આ કરવા જેવું છે તેમ કહીએ. આ બધા મુખ નથી પણ ડાહ્યા છે, ધાર્યું કરી શકે તેવા છે પણ કરવું નથી માટે જ નથી કરતા. આ બધા પૂજા કરવા માટે ઘરની સામગ્રી વાપરી શકે તેવા છે ને? ભગવાનની પૂજા કરવા ય પોતાની સામગ્રી ન વાપરે તે સાધર્મિક ભકિત કરે ?
ક્રમશ]