________________
-
-
-
૧ વર્ષ ૭ અંક ૨૪ તા. ૧૪-૨-૫ :
: ૫૯૧ . છે તમે ઘમના હૈયાને જાણતા નથી ! જન દુર્ગતિમાં જવું નથી, સદ્દગતિમાં જવું છે, છે { ઝટ મોક્ષે જવું છે તે માટે જ ધર્મ કરે છે તેવા જીવને સ્વાભાવ આવો જ હોય.
પ્ર-બધાને પરોપકાર શી રીતે થાય?
ઉ૦-શકિત મુજબ કરવાનું છે. પિતે ય કરે અને બીજા પાસે પણ કરાવે { કરાવ્યા વિના ન રહે. બધાને સુખી ન કરી શકે પણ ભાવના થી હોય?
આ જીવ એ ય છે કે તે દુખીનું દુઃખ ખમી શકતું નથી. પિતે દુખી છે હોય તે હજી ન માગે પણ બીજાના દુઃખને દૂર કરવા માગવું પડે તે તેમાં સંકેચ છે છે નહિ. આ ગુણ ન હોય તે પણ મહેનત કરે તે આવે, પછી અધ્યાત્મભાવ પણ પેદા 8 થાય, તે પેદા થાય અને ટકે તે મોક્ષ પણ નજીક થાય.
વહેલા મોક્ષે જવું છે ને ? આ સંસાર રહેવા જેવું નથી ને? સંસારમાં ઘણાં રે આ પાપ કરવાં પડે છે ને? ધમી દુઃખ વેઠે પણ પાપ ન કરે, પાપ બને તેમ ઓછાં છે અને દુખ પૂર્વક કરે. આવા સંતોષી જીવને કદાચ ખોટું કામ કરવું પડે તે દુઃખી છે 8 વયે કરે તેથી જે કર્મ બંધાય તે રસ-કસ વગરનું બંધાય અને ફળ આપ્યા વિના ૪ ચાલ્યું પણ જાય. “અપેસિ હઈ બંધ” તે આવા જવા માટે. તે પોતાની ફરજ પણ છે
{ }૦-શ્રાવકે ફરજ ચૂકે તે સાધુઓએ જનાઓ કરવી જોઈએ કે નહિ?
ઉ૦–તમને સાધર્મિક ભકિત કરવાનું કેટલું કહીએ છીએ? તમારી અકકલ ઠેકાણે છે છે છે ને? અમે નાણાં ઉઘરાવવા જઈએ?
ખરેખર ધમી તે સાધમિકને જોઈને ખુશી ખુશી થઈ જાય, પિતાની શકિત જ હોય તે જમાડયા વિના ન રહે. તમે બધા જે આજ્ઞા મુજબ સાધર્મિક ભકિત કરનારા !.
છે તે એક પણ સાધર્મિક દુખી રહી શકે તેવી સ્થિતિ નથી.જે ધમિને પાડેશી પણ જ દુખી ન રહે તેને સાધમિક દુખી રહે? દુ:ખી સાધર્મિકને જોઈને તેનું દુઃખ દૂર ! ન કરવાનું મન ન થાય તે ધમી આત્મા નથી, એ આત્મા ધર્મ પામેલ નથી. સાધ. 5 મિક માટે શું શું કરવું જોઈએ તે માટે કેટલી વાર સમજાવ્યું છે? અહીં આવનારાએ છે તે અનેકવાર સાંભળ્યું છે ને?
આજને કાળ હજી સારે છે. ધીમી ધારે તે કઈ જ દુઃખી ન રહે. પણ જે 1 સુખી લો કે પોતે સુખી થવા બીજાને દુઃખી કરનાર છે, તે સાધર્મિકની ખબર છે ? છે જે પોતે જ શ્રીમંત થવા અનેકને ઠગે, શીશામાં ઉતારે, લુચ્ચાઈ કરે, હેરાન કરે તે છે