________________
વિકટ વાણુની વિરૂપતા
–વિરાગ
પ્રત્યેક ઈન્દ્રિય એક-એક કાર્ય કરે છે જ્યારે ત્રણ ઈંચ લાંબી લુલીનું કાર્યક્ષેત્ર બે છે. એક સ્વાદ અને બીજે વાઇ.
અન્ય ઈન્દ્રિય પર વિજય મેળવ હજી સુલભ છે, પણ કદીય કાટ ન ખાય તેવી બે ધારી તલવાર જેવી આ જીભલડી પર વિજય પ્રાપ્ત કરે અત્યંત મુશકેલ છે. માટે જ એક કવિએ કહ્યું છે કે,
“હે જીવ! તું ભજન અને વચનમાં મર્યાદા રાખ.”
અતિશય ભજન અને અતિશય ભાષણ મહા અને સર્જનારું છે. હજુ એક અપેક્ષા સ્વાદ જીતી શકાય છે પરંતુ વાદ તે..
વિગઈને રસ છોડી દે આસાન છે પરંતુ તેની સજે તેવી વિચિત્ર વાણી ને રસ છેડી દેવે આસાન નથી અાગ્ય શદની રજુઆતથી કેવી હોનારત સર્જાય છે તે માટે આપણે એક સુખી કુટુંબનું દષ્ટાંત જોઈએ.
બાળપણમાં જેને ભીનામાંથી સુકામાં સુવડાવ્યું છે, થોડે માટે થતાં જેનું સંડાસ પણ સાફ કર્યું છે. જેને ખાતા પણ શીખવાડયું છે. ત્રણ વર્ષની ઉંમરથી ૧૭ વર્ષની ઉંમર સુધી ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચી, વહુના બાળ રમાડવાની હોંશમાને હશમાં કરોડ રૂપિયા ખર્ચીને પરણ.
વહુરાણે ઘરમાં આવી, દિવસે મઝેથી પસાર થવા લાગ્યા. ધીરે ધીરે વહુરાણીએ પિતાનું પરાક્રમ ચાલું કર્યું. સર્વે ને દિવસે તારા દેખાડવા લાગી. સહુ કે તેનાથી ત્રાસવા લાગ્યા. પરાક્રમી વહુરાણીના કારણે વર્ષોથી સાથે રહેતા પિતા-પુત્ર વચ્ચે ખટરાગ થવા લાગે અવરનવાર થતી બોલાચાલીને કારણે પુત્ર પરિવારને ત્યાગ કર્યો. પિતાના પરિવારને સાથે લઈને તે અન્ય રહેવા ચલે ગયે.
બને વચ્ચેને વ્યવહાર બંધ થઈ ગયા કેઈ કેઇનું મુખ જેવા રાજી નથી, કોઈ પ્રસંગમાં ભેગા થઈ ગયા હોય તે ૫ણું બનને એક બીજાને પુંઠ બતાવ્યા વગર રહેતા નહી. જમવાને કે બેલવાને વ્યવહાર હોય જ કયાંથી?
વર્ષોના વર્ષો વિતવા લાગ્યા અનેક જન્મ જયંતી પસાર થવા લાગી એકાએક એક દિવસ પિતાને પુત્રની જન્મ જયંતી યાદ આવી ગઈ, તે દિન નજીક આવતું હોવાથી પિતાના મનમાં પુત્ર-પ્રેમ ઉછળવા લાગ્યા. હૃદયમંદિરમાં ઉછાળા મારતે પુત્રપ્રેમ હવે