________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક) જૈન મૃત્ન શ્રમણેાપાસિકા
વિશેષાંક
'
સાતમાં ઉદ્દેશામાં કહ્યું છે કે−ગાયમા ! ના આયા મણે, અને મણે ” હે ગૌતમ ! આત્મા એ મન નથી, પણ મન અન્ય છે.
૭૨ :
વળી મન દેહવ્યાપી છે તે અંગે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યુ છે કે-દેહ વાવિત્તણુએ ન દેહ બાહિ' (ગા. ૧૨૫) તે (મન) દેહ વ્યાપી હોવાથી દેહની બહાર નથી. ૦ ભાવસ વરની વ્યાખ્યા કરતાં શ્રી ગશાસ્ત્ર (પ્ર. ૪ ગા. ૮૦ માં) જણાવ્યુ છે ક-‘ભવહેતુક્રિયાત્યાગ: સ પુનર્ભાવ સંવર્ઃ ।' સ સારવૃદ્ધિમાં કારણભૂત ક્રિયાઓના ત્યાગ એ ભાવસ વર છે.
શ્રી સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના બીજા ઉદ્દેશામાં ભાવસંવરના પાંચ દ્વાર આ પ્રમાણે કહ્યા છે
પંચ સંવરવારા વાત્તા, તં ગઠ્ઠા-સમ્માં, વિરર્ફ, અવ્માણ, અસાયા, અખોયા ।’ સહવર દ્વારા પાંચ પ્રકારનાં કહ્યાં છે તે આ પ્રમાણે-સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, થાય અને અયાઝતા (મન-વચન-કાયાના યોગને ત્યાગ)
અક
શ્વેતાંબર જૈન તીર્થ દર્શન - ભાગ ૧
લા
આ ગ્રન્થ માટે મેટર વિગેરે તૈયાર કરવામાં સમય ગયા અને પછી પ્રેસમાં પણ ખૂબ વિલંબ થયા છે તે માટે ઘણી તાકીદ કરવા છતાં પ્રેસમાંથી કામ બહાર ખાવ્યુ' નથી એક બે મહિના થશે તેમ કરતે ઘણા સમય નીકળી ગયા છે. પહેલા ભાગનું મેટર વિ કયારનુંય પુરૂ થઈ ગયુ' છે પ્રેસમાં પણ ખૂબ દબાણુ રાખવા છતાં તે પ્રગટ થઈ શકયા નથી, તે માટે છેલ્લે પણ ૧-૨ મહિનાના સમય પ્રેસમાંથી મલ્યે છે. જેઓ અગાઉથી ગ્રાહક થયા છે તેમના તરફથી ખૂબ તાકી આવે છે ઠબકા પણ મળે છે તે માટે ક્ષમા માગીએ છીએ છતાં કાષ્ઠને વધુ એવુ' લાગતું હૈયા આપેલી રકમ પાછી પણુ આપી દેવાનુ` જણાવશેા તે તે માટે વ્યવસ્થા કરી આ ઘણું' માટુ' સાહસ છે. તેથી તેમાં સૌને સહકાર આપવા વિનતિ છે.
વ્યવસ્થાપક
શ્રી હપુઠામૃત જૈન ગ્ર‘માલા