________________
૧ વર્ષ ૭ : અંક: ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪
જયારે શ્રી ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે-કેવલનાણુભ ભાવે– કેવલજ્ઞાનથી ઉત્પન્ન થનારે ઉદ્દદ્યોત તે ભાવ ઉદ્દાત છે.
. ૦ જિન શબ્દ “રાગ-દ્વેષાદિને જીતે તે જિન” તે અર્થમાં મુખ્યતયા અભિપ્રેત -પ્રસિદ્ધ છે, પરંતુ
શ્રી આવશ્યક નિર્યુકિતમાં'जियकोहमाणमाया, जियलोहा तेण ते जिणा हंति ।' { જેમણે ક્રોધ-માન-માયા અને લેભને જીત્યા છે તે કારણે તે જિન કહેવાય છે.
- શ્રી આવશ્યકના શ્રી હરિભદ્રીય ટીકામાં “રાગ-દ્વષષાયેન્દ્રિય પરીષ- છે હે પસર્ગીષ્ટ પ્રકાર કમજેતૃત્વજિજનાઃ”
રા–ષ-કાર્ય-ઈન્દ્રિય-પરિષહ-ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જીતનારા તે જિન કહેવાય છે.
જયારે શ્રી ચૈત્યવંદન મહાભાષ્યમાં “જિPતિ એસ જિયરાગદેસમેહે – જેઓએ ર ગ-દ્વેષ અને મેહને છ છે તે જિન કહેવાય છે.
૦ તાત્વિક દષ્ટિએ આત્મા જ સામાયિક છે તે અંગે શ્રી આચારાંગ સત્રમાં કહ્યું છે છે કે-આયા ખલુ સામાઇયં” { ૦ રજ” અને “મલની વ્યાખ્યા કરતાં શ્રી આવશ્યક સૂત્રની શ્રી હારિભદ્રીય ? ટીકામાં કહ્યું છે કે'तत्र, बध्य मानं कर्म रजो भण्यते पूर्णबद्धं तु मल इति, अथवा बद्ध रजः निकाचितं मल:, अथया इर्यापथं रजः साम्परायिकं मलः इति ।'
બંધાતું કર્મ તે રજ અને પૂર્વે બંધાયેલ કર્મ તે મલ. અથવા તે બંધાયેલ કમ તે રજ અને નિકાચિત કરેલ કમ તે મલ. અથવા તે ઈર્યા પથિક કર્મ તે જ અને સાંપરાવિક કમ તે મલ.
જયારે શ્રી ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે___ 'कम्मं रयत्ति वुच्चइ, बज्झंतं बद्धयं मलं होइ ।' બંધાતું કમ તે રજ છે અને બંધાયેલું કર્મ તે મલ છે.
૦ મન તે આત્માથી ભિન્ન છે. તે માટે શ્રી ભગવતીસૂત્રના ૧૩મા શતકના