________________
શલ્યવાળાના તપ-જપ બધા નિષ્ફળ જાય છે. આ અંગે શ્રી મહાનિર્ણાય સૂત્રમાં કહ્યું છે કે
છે
ઇમ ં પિ મન્નર વાવ, નં નાજોય-નિયિં।
न गरहियं न पच्छित्तं, कयं जं ज हय भणियं ॥ '
શાસ્ત્રમાં કહ્યા મુજબ જેની આલેચના, નિંદા, ગર્હા અને પ્રાયશ્ચિત્ત કયું” નથી, તે પાપને શલ્ય કહેવાય છે.
વળી કહ્યું પણ છે કે, શલ્ય સહિત આત્મા હજારો દિવ્ય વર્ષો સુધી ઉગ્ર અને ધાર તપને આચરે તે પણ તે નિષ્ફળ જાય છે.
૦ કાઉસ્સગ્ગનું ફળ શું છે તે અંગે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એગણીશમા (૧૯) અધ્યયનમાં કહ્યુ છે કે
0000 6000 00000000 0000 0000 0000 $850 $500 20 2000 20000000 0000 0000 00000000 **** ***O **** **** ***0000000000000 0000
**** 290 2900 0000 0000
।જ્ઞા ન ગુ ણુ-ગંગા
–શ્રી પ્રજ્ઞાંગ
બારસોળ મતે ! નીવ નિય૬ ?
काउसग्गेणं तीयपडुप्पन्नं पायच्छित्तं विसोहेइ, विसुद्धपायच्छिते य जीवे निव्यहिए ओहरिय भरुव्वभारवहे धम्मज्झाणोवगए सुहं सुहेण विहरइ ||१२||
હે ભગવંત! કાઉસગ્ગથી જીવને શું લાભ થાય ? તેના ઉત્તર આપતાં ભગવંતે કહ્યુ` છે કે-કાઉસગ્ગથી ભૂતકાળ અને વર્ત્તમાનકાળના પ્રાયશ્ચિત્ત અગ્ય અતિ ચારાની શુદ્ધિ થતાં, તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂરની પેઠે હળવા બનીને પ્રશસ્ત અધ્યવસાયેામાં વતા સુખપૂર્વક વિચરે છે.
.
જેના વડે પ્રકાશ કરાય તેનું નામ ઉદ્ઘોત છે. જ્ઞાન તે ભાવ ઉદ્યોત છે. તે અંગે શ્રી આવશ્યક નિયુŚકિતમાં કહ્યુ... છે કે-નાણુ ભાલુ જોએ-આ અંગે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજએ તેની ટીકામાં કહ્યું છે કે
શ્રી
ज्ञायतेऽनेन यथावस्थितं वस्तु इति ज्ञानं तज्ज्ञानं भावोद्योतः ।'
જેના વડે યથાવસ્થિત રીતે વસ્તુ જણાય તે જ્ઞાન છે. તે જ્ઞાન એ જ ભાવ ઉદ્યોત છે.