________________
વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૪ :
રાજા પાસે અન્યા. અને રાજાએ તેને ચૂકાદો મહિના પછી આપવાનું કહ્યુ'. સાથે સાથે મહાભારતના ગ્રંથનું ભાષાંતર લખવા કહ્યું. અને પંડિત ખુશ થઈ ગ્રંથ લખવા બેઠા, જ્ઞાનના રસ ૨ેવા પડી ગયા કે વેરના રસ કામચલાઉ ભુલી ગયા. ભાષાંતર કરતાં કરતાં કૌરવો અને પાંડવાના રાજ્ય અંગેની વહેંચણીના પ્રસંગ આ યા. દુર્યોધને પાંડવાની વ્યાજખી માંગણી અવગણી. શ્રી કૃષ્ણે મધ્યસ્થી બન્યા તે ન માન્યું. અને મહાભારતનું યુદ્ધ થયું. પંડિતજી વિચારમાં પડી ગયા. આ દુર્ગંધન કેટલે બધા નીચ પાંડવની વ્યાજબી માંગણી ઠુકરાવી, પરંતુ એ નીચ કે હું નીચ એક નાની બાબતમાં સગા ભાઈના ભાગમાં મેં ઝઘડા કર્યા. વંશની, પિતાની અને રાજ્યની આબરૂને ધકકા પહોંચાડયા. નાના ભાઈને કહે છે તમને ગમે તે પ્રમાણે આપણે નિર્ણય કરીએ, નાના ભાઇ કહે છે તમે બે સરખા ભાગ પાડા મને ગમશે તે લઇશ. એ પ્રમાણે ભાગ પડી ગયા. લખતાં ઝઘડા ઉકલી ગયે.
મહાભારત
• *
વિલ્લિપુથુરવાર પંડિત રાજા પાસે આવ્યા. રાજા કહે છે તમારા ઝઘડા ઉકેલવાના હું ભુલી ગયા. રાજા કહે છે મારો ગ્રંથ લખાવવાની યુકિત સફળ થઈ, આજ ગ્રંથ આચરણ પછી લખાયા તા આ પ ંડિતનુ મહાભારત ઘર ઘરમાં અને ઘટ ઘટમાં, લેાકપ્રિય બન્યુ... છે. આપણે અ ંતરને શુધ્ધ કરવા પુરૂષાર્થ બનીએ, આવી ક્ષમાપના કરી જીવનની સફળતા પામીએ.
જાતને ધુન્હેગાર ઠરવા વિજય વરમાળા લઈને તમને ગતતુ... આવશે. બીજાને ગુન્હેગાર ગણીશું વિજયની ખાજી હારમાં ફેરવાઇ જશો. કમ* સગ્રામમાં તમે શુન્હેગાર તરીકે જાહેર થઈ જાવ, કમ કાંઇ કરી શકશે નહિ.
ક્ષમાના શિખરે બેસનારા સિદ્ધિના શિખરે, પહેાંચ્યા છે. ક્રોધના શરણે જનારા ભવમાં ભટકયા છે.
(અનુ. પેજ ૬૫ નું ચાલુ)
ય હીલના જેણે, દુ:ખ રૂપી વેલડીના મૂલેાને ઉખેડવા માટે ખીલા સમાન, કરાવે છે મેક્ષ સુખના મેલાપ જે, એવા નિમલશીલને હ"મેશા પાલવુ જોઇએ ’
શીલગુગુના પાલનથી આ લેાકમાં પણ લક્ષ્મી, યશ, પ્રતાપ, માહાત્મ્ય, આરેગ્યતા, ગુણસમૃદ્ધિ અને સઘળા ય ઇચ્છિતાની સિધ્ધિ થાય છે તેમ જ પરલેાકમાં પણ દેવ-મનુષ્ચાના સુખાને ભેગવીને સઘળા ય કર્માથી રહિત થઇ સિધિ સુખને પામે છે.
આવા નિમ′લ-અખ ́ડ શીલગુણના ધારક આત્માઓને કેટિશ: વન્દના ! —પ્રજ્ઞાંગ