________________
-
-
- -
- -
- - - - - - - - - સમકિતના સડસઠ બાલની સજઝાય ઉપર પ્રશ્નોત્તરી -
| પૂ. મુનિરાજ શ્રી | પ્રશાંતદર્શન વિજયજી મ.
(૧૫) છ જયણું
ઢાળ-નવમી પરતીથી પરના સુર તેણે, ત્ય રહ્યા વળી જેહ, વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણ ષટું ભેય રે.
ભવિકા સમકિત યતના કીજે ૪૬ વંદન તે કર જન કહીયે, નમન તે શીશ નમાડે. દાન ઈષ્ટ અનાદિક દેવું, ગૌરવ ભકિત દેખાડે છે.
ભવિકાદ ...૪૭ અનુપ્રદાન તે તેને કહીયે, વાર વાર જે દાન. દેષ કુપાત્રે પાત્ર મતિયે, નહિ અનુકંપા માન રે.
ભવિકા ...૪૮ અણબોલાવે જેહ બલવું, તે કહીયે આલાપ. વારવાર આલાપ જે કરે, તે કહીએ સંલાપ રે.
ભવિકા – ૪૯ એ જયણાથી સમકિત દીપે, વળી દીપે વ્યવહાર. તેમાં પણ કારણથી જ્યણ, તેહ અનેક પ્રકાર છે.
ભવિકા ...૫૦
પ્ર- ૧૭૭ જયણ એટલે શું ? ઉ– જેનાથી સમ્યક્ત્વ ગુણનું રક્ષણ થાય તેને જયણાવતના કહી છે. પ્ર- ૧૭૮ જયણાના ભેદ કેટલા છે? ઉ– છે, - ૧૭૯ સામાન્યથી તેના નામ જણાવો.
ઉ– પરધમીઓને, તેમના દેવ વગેરેને, તેમણે ગ્રહણ કરેલી શ્રી જિન પ્રતિ. માએ આદિને પણ ૧-વંદન ન કરવું ૨- નમન ન કરવું, ૩- ગૌરવ ન કરવું ૪- અનુપ્રદાન ન કરવું, ૫- આલાપ ન કર - સંલાપ ન કરે,