________________
વર્ષ ૭ અંક ૨૩ તા. ૭-૨-૫ :
: પ૭૧
શ્રાવને રાજઋદ્ધિ આદિ મેળવવાનું મન હોય કે કમી થવાનું મન હેય? તમે અહીં શું મેળવવા આવે છે ? ધર્મ મેળવવા આવે છે કે સુખ મેળવવા આવે છે? સંસારમાં બહુ પાપ કરવાં પડે છે, તેમાથી છૂટાય માટે અહીં આવીએ છીએ, પર-8 લેક બગડે નથી પણ સુધાર છે” આમ જે બોલે તે સારા ભાવ આવનાર છે. છે એવા પુણ્યાત્માઓ અમે પણ ભૂલતા હોઈશું તે અમને ય બચાવશે. બાકી સંસારના સુખ અને સંપત્તિના ભકતા તો અમારું પણ સત્યાનાશ કાઢવા આવે છે, અમને ય * ઊંધે માગે લઈ જવા આવે છે. ઘણાને મંદિર-ઉપાશ્રયમાં પણ પેસવા દેવા જેવા નથી. ઘણું વહ વટદારે પણ પેટે વહીવટ કરે છે. પણ આજે તે શ્રીમંતોનું રાજય છે !
અધ્યાત્મભાવ પામવો છે? તમે કહો કે–“સંસારમાં પાપ વગર જીવાય તેમ નથી માટે આ સંસારથી છૂટી ઝટ મોક્ષે જવું છે. સંસાર કદાચ ન છોડી શકીએ તે સંતેષથી જીવવું છે, જેથી પરલેક ન બગડે દુગતિ ન થાય, સદ્દગતિ થાય અને ધમની સાચી આરાધના કરી વહેલા મોક્ષે જઈએ.” મરવાને ભય સાધુ-સાધવી,
શ્રાવક-શ્રાવિકાને હોય જ નહિ, સદા મારવા માટે તૈયાર હોય. આવી શ્રધ્ધા જેને હોય છે તે જ ભગવાનના સંઘમાં, બાકી બધા સંઘ બહાર કહેવાય. સાધુ-સાધવી, શ્રાવક8 શ્રાવિકામ પણ મહામિથ્યાદષ્ટિ હોઈ શકે છે માટે તેનાથી સાવધ રહેવાનું છે.
ઘરના ખરાબ પાકે ત્યારે તેનાથી સાવધ ન રહે તે શું થાય ? ઘર બગાડે ! ને? તમને સારા બનાવવા છે, તે માટે અધ્યામભાવ પમાડવો છે, તેના ગુણ પમાને છે ડવા છે. ત્રણ ગુણનું વર્ણન કરી આવ્યા, બાકીના ગુણોનું વન હવે પછી.
વ્યવસાયનું ફળ વવસાયફલં વિહ વિહવટ્સ ફલં સુપરવિણિએ .
તદભાવે વવસાઓ વિહડવિય દુગઇ નિમિત્ત છે
વ્યવસાયનું ફલ વિભવ છે. વિભવનું ફળ સુપાત્રમાં વિનિગ છે. જે તેને છે છે સુપાત્રમાં વેગ ન થાય તે તે વ્યવસાય અને વિભવ બંને ય દુર્ગતિમાં લઈ જનાર