________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
માલા પહેરનાર
માલા પહેરાવનાર (૧) સંઘપતિ શા ભેગીલાલ રતીલાલ આ જયંતિલાલ જગજીવનદાસ ભલાણી, જયાબેન ભેગીલાલ શા.
હ, રાજુભાઈ (૨) , છાશ ભેગીલાલ શા શા મણીલાલ સેમચંદ પરિવાર ગીરા પ્રકાશભાઈ શા
(મહી જ) (૩) , રાકેશ ભેગીલાલ શા વીરેન્દ્રકુમાર તથા તુષારકુમાર કુંતલબેન રાકેશભાઈ
શાહ (૪) ,, પ્રરેશ ભેગીલાલ શા (૫) સંધપતિ શા સુબોધચંદ્ર રતીલાલ શેઠ શ્રી જિનદાસ મહનલાલ;
વિમલાબેન સુબોધચંદ્ર શા પરિવાર હ. બુધાલાલ (સાણંદ) (૬) , શા મનુભાઈ રતીલાલ શા શાંતિલ્મલ ચુનીલાલ પરિવાર સરોજબેન મનુભાઈ શા
(બીજ) (૭) , શ તેજપાલભાઈ રતીલાલ શેઠ શ્રી કસ્તુરચંs કેશવલાલ
શેભનાબેન તેજપાલભાઈ સંધપતિ તરફથી યાત્રિકોને ચાંદીને સીકકો આપને બહુમાન કરવા માં આવેલ અને સંઘપતિ તરફથી ૨૫ રૂ. સંઘ પૂજન થયેલ. તથા બીજા ૩ રૂ. નું સંઘપૂજન થયેલ. સંઘ પતિ તરફથી પેઢીમાં સારી રકમ અપાઈ. સ્ટાફને પણ ભેટ અપાઈ. બપોરે માલા પછી સકલ સંઘનું સ્વામિવાત્સલ્ય થયેલ. પ્રભુજીને ભવ્ય અંગરચના થયેલ. સર્વ મંગળ બાદ સૌ રેતા હોયે છૂટા પડ્યા હતા. ,
યાત્રા સંઘના મંગળ અને રથથી પૂર્ણાહુતિ સુધીમાં સંઘપતિ પરિવારને ઉત્સાહ ઉત્તમ હો નિવિદને પરિપૂર્ણ થતાં સૌ સંતેષ પામ્યા અને ભાવ વૃદિધ થઈ હતી.
બારેજા યુવાન કાર્યકરોનું સંઘપતિશ્રીએ બહુમાન કરેલ યાત્રા સંઘના સંભાર રણા એ મોક્ષના બારણા છે સૌ તે પામે આજ મંગલ અભિલાષા.....
સુધારો– અંક ૧૮ માં મેમનગર અમદાવાદની જાહેરાત છપાઈ છે તેમાં પ્રતિ એ આપવાને દિવસ છે. સુદ ૫ છુપાયેલું છે તેને બદલે પિષ સુદ ૪+૫ એમ સુધારીને
વાંચુવું..