________________
વર્ષ ૭ અ ક–૨૨ તા. ૩૧-૧-૨૫
નવાગામમાં આવતા ગામની બહાર દુધથી પગ જોઈને ૨ રૂ. સંઘપૂજન થયેલ અને ૯ કલાકે ભવ્ય સામૈયા સાથે નવાગામમાં પ્રવેશ કરેલ, નવાગામ માટે પહેલા વહેલો પ્રસંગ હતો શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન કરી ભવ્ય મંડપમાં પાટ ઉપર પૂ. શ્રી પધારતા ૧૦-૩૦ કલાકે પ્રવચન થયેલ. તેમાં તીર્થયાત્રા અને યાત્રિકોની મહત્તા ઉપર પ્રવચન થયું અને ૫ રૂ. નું સંઘપૂજન થયેલ.
બપે રે ૨ કલાકે શ્રી પંચકલ્યાણ પૂજા તથા એ ભાવના થયેલ પ્રભુજીને ભવ્ય અંગરચના ફુલને શણગાર વિગેરે થયેલ અને અમદાવાદથી સુપ્રસિદ્ધ સંગીતકાર રૂપેશ એન્ડ પાટીએ રમઝટ જમાવી હતી.
૦ રતક વદ ૧૧ દિવસ બી.
નવા ગામથી ૫-૩૦ કલાકે પ્રભુજીનાં દર્શન ત્યવંદન કરીને ૧૩ કી. મી. ને વિહાર કરી હું કલા કે માતર તીર્થમાં ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ. ૧૦-૩૦ કલાકે સાચા સુમિતનાથના દર્શન કરી મન નાચી ઉઠયું. ત્યાર બાદ માંગલીક સંભળાવ્યું.
બીજે દિવસે નવાગામથી માતર આવતા રસ્તામાં દૂધથી પગ જોઈને ૧) રૂ.નું સંઘપૂજન થયેલ અને સવારે બેસણુના ટાઈમે શુ રૂા. નું સંઘપૂજન થયેલ. બપોરે ૨-૩૦ કલાકે વ્યાખ્યાન મેટા હેલમાં રાખેલ. પૂ. મ. સા. પધારતા આખે હલ ચીકકાર ભરાઈ ગયેલ અંદર બેસવા માટે પણ પડાપી હતી. સવા કલાક પ્રવચન ચાલ્યું. ગામના લે છે પણ સુંદર લાભ લીધું હતું. અને ગામના લેકેને ત્યા સંઘમાં પધારેલ યાત્રિકોને પ્રવચનની અસર ખુબ જ ઉંડી થઈ ગયેલ. અને ૧૬ રૂ નું સંઘપૂજન થયેલ. અને સાંજે બીજા બેસણા ટાઈમે છે રૂા. નું સંઘપૂજન થયેલ. બે જિનાલયમાં ભાવના થી ખેડા. જન યુવક મંડલે ભકિત રસથી તરબોળ કરી દીધા હતા. આરતી મંગલ ધવાની ઉછામણી ૯ હજાર રૂ. માં થયેલ. અને ૨ રૂ. ની પ્રભાવના થયેલ.
૦ માળા રેપણને દિવસ કારતક વદ ૧૨ દિવસ ત્રીજે.
સવારે ૬-૩૦ કલાકે વાજતે ગાજતે શ્રી સાચા સુમિતનાથના દર્શન ત્યવંદન કરવા દેશમાં આવી. પ્રભુજીને હીરાને હાર સંઘપતિએ પહેરાવ્યા. પછી ૮-૩૦ કલાકે ભવ્ય વડે ઢેલ, મેરની રચના, કમલની રચના, હાથી, વિસનગરનું બેંડ પ્રભુજીને ૧૪ ઘેડાની રજવાડી ગાડીમાં પધરાવી સાજન માજન સાથે નિકળે આંબા ગામમાં ફરી ૧૦-૩૦ કલાકે ઉતર્યો અને ધર્મશાળામાં મોટા હેલમાં નાણુ સમક્ષ માલા રેપની વિધિ શરૂ થઈ હતી. સંઘપતિને માલાને સમય થતા માલા પહેરાવકવામાં આવી હતી. અને સંઘપતિની માળની ઉછામણી પણ ૧ લાખ ને ૯ હજાર રૂપીયા થઇ હતી.