________________
શ્વેતાંબર જૈન આનંદવિભોર. ચૌદ વર્ષ બાદ
અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થનાં તાળાં ખુલ્યા
મહારાષ્ટ્રના આકેલા જિલ્લામાં શીરપુર ખાતે એતિહાસિક તીર્થ અંગે જેના બે રિકા કે તાંબરે અને દિગંબર વચ્ચે વર્ષોથી વિવાદ ચાલતું હતું તે અંગે તા. ૩૦-૧૧-૯૪ ના રોજ કેટે આપેલા એક ચુકાદામાં શ્વેતાંબર જૈનેના કબજા હકક માન્ય રાખ તાંબર જૈન સમાજમાં આનંદની લહેરી પ્રસરી છે.
અનેક કેર્ટ કેસ માં અટવાયેલા આ વિવાદ છેલલાં કેટલાંક વર્ષોમાં ઘેરે બન્યો હતો અને છેલ્લાં ચૌદ વર્ષથી મંદિરને સીલ કરી દેવામાં આવ્યું હતું. માત્ર એક બારીમાંથી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરી શકતાં હતાં છેલ્લાં સો વર્ષથી વિવાદમાં સપડાયેલ આ પ્રાચીન તીર્થ અંગે ૧૯૨લ્માં પ્રિવી કાઉન્સિલે એક ચુકાદા દ્વારા આ તીર્થને સંપૂર્ણ વહીવટ શ્વેતાંબર કરે તેમ ફરમાવ્યું હતું. પરંતુ કમનસીબે દિગંબરેએ ૧૯૬૦ માં એ ચુકાદ દગાબાજીથી મેળવ્યા છે, માટે કેસ ફરી ચલાવવાને ઢાં કર્યો હતે. ૧૯૬૦ના આ દાવાનો ચુકાદે અનેકવિધ દલીલના ચકરાવાઓ પસાર કરીને ૩૪ વર્ષના અંતે તાજેતરમાં કેટે આપે છે તેમાં નામદાર કેટે જણાવ્યું છે કે, પ્રિવી કાઉન્સિલને ચુકાદ % તાંબરોએ દગાબાજી કરી છે તેમ દિગંબર સાબિત કરી શકયા નથી માટે આ કેસ ડિસમિસ કરવામાં આવે છે.
શ્વેતાંબર જૈનેની તરફેણ કરતા કેર્ટના ચુકાદાના સમાચાર જાણતાં જ સુરતનાં ત બર જૈનોમાં આનંદની લહેર કરી વળી હતી. મહીધરપુરા હીરા બજારમાં ઉત્સાહી યુવાનોએ પેંડા વહેંચ્યા હતા. અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ અંગેના આ ચુકાદાથી સમેતશિખર તીર્થ વિવાદમાં પણ શ્વેતાંબર જૈનની તરફેણમાં નૈતિક બળ મળ્યું છે તેમ જેન અગ્રણીઓ માને છે.
-( મુકિતદૂત) નવો મોલે સહકાર ૧૧૦ ભેગીલાલ રતિલાલ શાહ દલાલ
આર. બી. શાહ ચોખાબજાર, ૧૫૧ શ્રી જેન છે. મુ. પૂ. સંધ
કાલુપુર અમદાવાદ-૧ સાયન (વેસ્ટ)મુંબઈ પૂ. મુનિરાજ ૫૦૧ રાજેન્દ્રકુમાર રતિલાલ શાહ શ્રી નંદીશ્વર વિ. મ. ના ઉપદેશથી
૨-૧૫ મંગલમૂર્તિ એપાર્ટ
નારણપુરા અમદાવાદ પૂ. મુનિરાજશ્રી મુક્તિધન વિજયજી ૧૦૧ રસીકલાલ અંબાલાલ શાહ મ. તથા પૂ. મુનિરાજ શ્રી પુણ્યધન વિજ. – વિશાલ એપા, ભટ્ટ યજી મ. ના ઉપદેશથી :
૫.લડી અમદાવાદ
ભેટ