________________
વર્ષ ૭ : અંક : ૨૨ તા. ૩૧-૧-૫
: ૫૫૩
પ્ર- ૧૬૩ લક્ષણ કેને કહેવાય?
ઉ- “ત્ત વત્ત અનેતિ જજન'. જેના વડે વસ્તુતત્વ જણાય અર્થાત વસ્તુને ઓળખાવનારી જે નિશાની તેને લક્ષણ કર્યું છે.
પ્ર- ૧૬૪ સમકિતનાં કેટલાં લક્ષણ છે? કયા કયા,
- પાંચ ૧- ઉપશમ, ૨- સંવેગ, ૩- નિર્વેદ, ૪- અનુકંપા, પ- આસ્તિકય, આ ૫ ૨ ગુણનો સદભાવ આમામાં સમ્યફવને નિશ્ચય કરાવે છે..
પ્ર- ૬ પહેલાં લક્ષણનું સ્વરૂપ સમજાવે.
ઉ– પહેલું “ઉપશમ” નામનું લક્ષણ છે. ક્રોધને અભાવ અર્થાત્ સકારણ કે નિષ્કારણ પણ ગુસ્સો આવે જ નહિ તે ઉપશમ છે. કેટલાક જીવને શ્રી જિનેશ્વર દેના વચનથી, કેટલાકને કયાયના કટુ ફલ જોવાથી અને કેટલાકને સવાભાવિક રીતે જ ઉપશમ હોય છે. ઉપશમ ગુણ પામેલે આત્મા તે બધાનું ભલું ઈચ્છે છે, કેઈનું ય બુરું સ્વપ્ન પણ ઈચ્છતું નથી. તેમાંય પિતાના પ્રત્યે અપરાધ કરનારનું ય મનમાં ય પ્રતિકલ-ખરાબ ઇરછત નથી. અપરાધીનું પણ નહિ બગાડવાનું મન, હયાની સુંદર પરિણતિ વિના શકય નથી. બજેવા સાથે તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ? એવી મનોદશાવાળાને ઉપશમનું સવપ્ન પણ આવવું શક્ય નથી.
ધર્મને સાર પણ ઉપશમભાવને પામવામાં જ કહ્યું છે માટે તે ગુણ મેળવવા પયન કરે જરૂરી છે.
પ્ર- ૧૬૬ ઉપશમ તે કયા દેવનો ગુણ છે ? તે દેષને કેવો કહ્યો છે?
ઉ– ક્રોધને અભાવ તેનું નામ ઉપશમ છે. ગમે તેવા પ્રસંગમાં ગુસ્સો આવે જ નહિ તે માનવું પડે કે ઉપશમગુણ પિદા થયે છે, “ વર્લ્ડ વિજા ક્રોધ પ્રીતિન ના કરે છે, કે બે કોડ પૂરવત સંજમ ફળ જાય” “ધ અગ્નિ જે છે 'ધ ચંડાલ જેવા છે'ઈત્યાદિ હિતબુદિધથી કહી કે ધથી દૂર રહેવા ઉપકારી પર મર્ષિએ વાવાર પ્રેરણા આપ્યા કરે છે.
પ્ર- ૧૬૭ બીજા લક્ષણનું સ્વરૂપ જણાવો.
ઉ– દેવ અને મનુષ્યનાં સઘળાં ય સુખેને દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી જાણી, વાસ્તવિક અને પારમાર્થિક એવાં એક માત્ર મેક્ષનાં જ સુખને ઈચછે તેનું નામ “સંવગ” નામનું બીજુ લક્ષણ છે.
પ્ર- ૧૬૮ આ લક્ષણનું તાત્પર્ય સમજાવે