________________
- - - - -- - - - - - +9% 0-60 સમકિતના સડસઠ બેલની
– પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી :- | પ્રશાંતદશન વિજયજી મ.
(૧૪) પાંચ લક્ષણ
(ઢાળ-આઠમી) : લક્ષણ પાંચ કા સમકિતતણાં,
ધુર ઉપશમ અનુકૂળ, સુગુણ નર ! અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર!
શ્રી જિનભાષિત વચન વિચારીએ સુર નર સુખ જે દુ:ખ કરી લેખ, વંછે. શિવસુખ એક સુગુણ નર ! બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ સુટેક સુગુણ નર !
શ્રી જિન ...૪૧
શ્રી જિન
કર
નારક ચારક સમભવ ઉભ,
તારક જાણીને ધર્મ સુગુણ નર! ચાહે નીકળવું નિર્વેદ તે,
ત્રીજું લક્ષણ મર્મ સુગુણ નર !
શ્રી જિન. ..૪૩
દ્રવ્ય થકી દુખીયાની જે દયા,
ધમંહણની રે ભાવ સુગુણ નર ! ચેથું લક્ષણ અનુકંપા કહી,
નિજ શકતે મન લાવ ગુણ નર !
શ્રી જિન. ૪૪
જે જિન ભાખ્યું તે નહિ અન્યથા, - એહવે જે દઢ રંગ સુગુણ નર! તે આસ્તિકતા લક્ષણ પાંચમું
કરે કુમતિને એ ભંગ સુગુણ નર !
શ્રી જિન, ૦.૪૫