________________
વર્ષ ૭ અંક: ૨૨ તા. ૩૧-૧-૫
- : ૫૫૧ પ્ર- કહીએ તે સાધુની અશાતનાને દેષ ન લાગે?
ઉ- જરા પણ નહિ. વિનયપૂર્વક બધું કહેવાય. ઘણા શિષ્યોએ ગુરૂને પણ ઉધાર છે છે કર્યો છે. શાસ્ત્ર શ્રાવક-શ્રાવિકાને સાધુ-સાધવના મા-બાપ જેવા કહ્યા છે અને અવસરે છે રાજા જેવા પણ બને. મા દીકરાની કેટલી કાળજી રાખે? દીકરે આડું અવળું કરે તે છે બાપ વેલ મારે, આંખ પણ લાલ કરે. સમજાવવા છતાં ય ન જ સુધરે તે રાજાની 8 જેમ કાઢી પણ મૂકે.
આ તે શ્રી જૈનશાસન છે. તેમાં કેઈને પક્ષપાત ચાલતું નથી. જેમાલિ જે છે છે ભગવાનને ભાણેજ, જમાઈ અને શિષ્ય, પ્રસંગ પામીને ભૂલ્યો અને બોલ્યા કે- ભગવાન છે પણ ભૂલે છે તે તેના જ શિવે તેમની સામે બેઠા અને તેમની વાતને પ્રતિકાર કર્યો. હું જમલિ તેમની એક પણ વાતને જવાબ ન આપી શકયા, તે તે બધા જમાલિને છે છે મૂકીને ભગવાન પાસે ગયા. તે ભગવાને ઠપકો આપ્યો ?
અમે પણ કદાચ ભાનભૂલીએ અને ઊંધે માર્ગે જઈએ, તે તમે છે જાણવા છતાં ય રેકે નહિ તો અમારા ભકત નથી પણ દુશમન છે! તમે શું છે રેજ અમારી પાસે આવે અને અમે તમને સંસાર ભૂંડે ન સમજાવીએ, છે સસારનું સુખ ભૂંડું ન સમજાવીએ, તે સુખ મેળવવા આમ કરે, તેમ કરો
એમ કહીએ, તમારા સંસારની પુષ્ટિ થાય તેવી વાતો કરીએ તે–શાસ્ત્ર છે અમને પણ કસાઈ કરતાં ય ભૂંડા કહ્યા છે, વિશ્વાસથી આવેલાની કતલ છે કરનારા કહ્યા છે. જે ઉપદેશક સાધુ પિતાની પાસે આવેલાને વિધિ-અવિધિ ન સમ- 4 જાવે, જે રીતે ધર્મ કરવું જોઈએ તે ન કહે, ગમે તે રીતે ધર્મ થાય એમ કહે તેને ? કસાઈ કરતાં પણ ભૂંડો કહ્યો છે. અનેકના ભાવ પણ લુંટનાર કહ્યો છે.
પ્ર- આજે કહેવા જઈએ તે સાધુ સાંભળતા નથી. ઉ– તમને કહેતાં આવડતું નથી. વનય-વિવેકથી કહો તો સાંભળવું જ પડે. તેવા છે સાધુ તમારે ઘરે આવે તે કહો-કે તમે આવો તે મારી ઈચ્છા નથી પણ ધર્મની નિંદા ન થાય માટે આવવા દઉં છું. જો તમે આ રીતે કરે તે ગ્ય હેય તે તેમાં સુધારો થઈ જાય.
તમે માખણીયા ભગત ન બને, રોજ અમને શું પૂછો છે? “સુખ-સંજય યાત્રા છે નિવહ છો ' પછી “ભાત-પાણીનો લાભ દેશે' તેમ કહે છે આપણું સૂત્રો જ ! છે એવાં છે કે સમજે તે બધી અકકલ આવી જાય.
“ (ક્રમશઃ)