________________
૫૩૦૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) +
જેને અધ્યાત્મભાવ પામવાની ઈચ્છા હોય તેને ધમની જ વાત ગમે, સંસારની છે. કે વાત ન ગમે તેવા જ મિત્રો-સાથી અને સંબંધીની સબત ગમે. માત્ર સંસારની જ 8 વાત કરે તે ન ગમે, ધર્મની જ વાત કરે તેની સાથે બેઠવું, ઊઠવું ગમે દીકરા પણ છે છે તે જ ગમે જે ધર્મની વાત કરે ને સાંભળે. સંસારમાં જીવવાવાળા જેમ ઘર્મની વાત છે 8 સાંભળવા તૈયાર નથી હોતા તેમ જેને વહેલા મોક્ષે જવું હોય તે સંસારની વાતમાં રસ છે લે? બે શ્રાવક ભેગા થાય તે ધર્મની, મોક્ષની, સંસારથી છૂટવાની, દુર્ગતિમાં ન જવાય તેની 8 સાવધગિરિની સદ્દગતિમાં કેમ જવાય તેની જ વાત કરે. વેપારાદિની વાત કરવી પડે તે છે કરે પણ તેમાં મન નહિ. તમને આ વાત પસંદ છે ? આવા જીવને જીનવાણી સાંભળ્યા છે 6 વિના ચેન પડે નહિ. સુસાધુનો વેગ હોય તે જિનવાણી સાંભળ્યા વિના રહે જ નહિ. ? છે. આજે આવા શ્રાવક કેટલા મળે ?
બા કાળમાં તે સાધુઓ પણ ભગવાનની વાતથી ઊલટી વિપરી વાત કરે છે ના થયા છે. ભગવાન ખુદ કહી ગયા છે કે-મારા શાસનમાં ઘણા મુંડાઓ મહામિથ્યાષ્ટિ પાકવાના છે. માટે આ કાળમાં જેને ધર્મ કરવો હશે તેને ઘણું સાવધ રહેવું પડશે, ગમે તેમ કર્યો ધર્મ ન થાય. ધર્મને સંસગ કરે મુશ્કેલ છે. ધર્મની વાત આજે સારા માણસોને ય ગમતી નથી. શ્રાવક જિનવાણી સાંભળ્યા વિના રહે? આ અમદાવાદ એવું છે જ્યાં સદા સાધુ હોય. વ્યાખ્યાન ન ચાલે તેમ ન બને. અહીં રહેનાર શ્રાવક વ્યાખ્યાન સાંભળ્યા વિના રહે? આજે નહિ સાંભળનારા કેટલા ? ? મોટે ભાગ. કારણ તેમને આત્માને ઝટ મેક્ષે પહોંચાડવાની ભાવના નથી પરલોક ન છે બગડે તેની ચિંતા નથી, સદ્દગતિ થાય અને વહેલી મુકિત થાય તે સ્વરૂપ અધ્યામભાવ પેદા થયો નથી. કરે છે? આજને સાંભળવા આવનાર મોટે ભાગ દેખાવનું સાંભળે છે, સમજવાનું દિલ નથી. સાધુ શું વાત કરે ? સંસાર છોડવાની જ વાત છે કરે. તમારી શી ઈચ્છા છે?
મહાપુણ્યોદયે જૈનકુળમાં જન્મ મળે છે. દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા ! જેવા સુદેવ મળ્યા છે, આખા સંસારને ભૂંડે કહેનારા અને છોડવા જે સમજાવનારા છે સુગુરુ મળ્યા છે, ત્યાગમય ધર્મ મળ્યો છે–આટલી ધર્મ સામગ્રી મળી છે તે તમારી શી ? ઈચ્છા છે? ઝટ મોક્ષે જવું છે ? મે ક્ષે ન જવાય ત્યાં સુધી દુગતિ માં જવું ન ક. 8 પડે તેમ જીવવું છે. સદગતિ મળે ધર્મની સામગ્રી મળે અને વહેલા મે ક્ષે જઈએ- ૧
આવી પણ ભાવના પેદા થઇ છે? દુનિયાની સુખ-સંપત્તિ ગમે તે રીતે મેળવવી છે 8 અને ભોગવવી છે તે જે નિર્ણય છે તેવો જ મે વહેલામાં વહેલા જવાનો નિર્ણય ?
ક