________________
-
-
-
-
વર્ષ ૭ અંક: ૨૧ તા. ૨૪-૧-૯૫
: ૫૩૧ છે ખરો? આ જેને નિર્ણય હોય તેને ધર્મની વાત કરનારા સિવાય સંસારની જ વાત કરનારા સાથે સંબંધ પણ ન ગમે. ધર્મની જ વાત કરનારા મિત્રો, સાથી, છે સંબંધી ગમે. મા-બાપ પણ એવા જોઈએ જે ધર્મની વાત સમજાવે.
બીજો ગુણ છે જિનવાણી સાંભળ્યા વિના રહે નહિ, અને સાંભળેલું સમજ્યા છે વિના રહે નહિ. આજના શ્રાવકે, સદ્દગુરૂને વેગ હોય તે જિનવાણી સાંભળ્યા વિના ! { રહે જ નહિ.-તેમ બેલાય? તમે બધા તેવા છો? તેવા થવાને વિચાર પણ છે? છે ધર્મનું કામ આવે અને ન સાંભળે તે જુદી વાત. પણ સંસારનું કામ આવે છે ? 8 ય સાંભળ્યા વિના ન રહે તે અધ્યાત્મભાવ આવ્યો તેમ કહેવાય !
પ્ર- સંસારના વ્યવહારમાં રહેવું પડે ને ? 3 ઉ– સંસારનો વ્યવહાર એ જ હોય છે ધમકામમાં અંતરાય કરે જ નહિ. છે તેના સ્નેહી, સંબંધી, પરિચિતેને ખબર જ હોય કે-આ સમયે આ ભાગ્યશાલી છે આ આ ધરક્રિયામાં જ હોય. આ ચિંતા તમારામાં ન હોય તે ધર્મ શી રીતે આવે ? છે ધમ તે આત્મા ધારે તે જ કરી શકે, જે સમજદાર હોય, નિશ્ચયવાળો હોય, 8 અધ્યાત્મભાવ જાગ્યો હોય તે જ કરી શકે. બાકીના તે ધર્મ સાંભળે પણ નહિ, સાંભછે ઘેલું સમજે પણ નહિ, સમજેલું યાદ પણ રાખે નહિ. અમે સાંભળેલું અને સમજેલું
અમારા સાથીઓ, કુટુંબ-પરિવારાદિને કહ્યા વિના રહીએ નહિ તેવો પણ નિર્ણય છે ખરો ? બજારમાં સારી ચીજ આવી હોય, ન લાવી શકે તે બને પણ ઘરે આવીને છે
કહો શું? છે જેને અધ્યાત્મભાવ આવ્યો, આત્માના કલ્યાણને નિર્ણય થયે તે આત્મા બદ. 8 લાઈ જાય. તેને મોક્ષ વિના બીજો વિચાર પણ ન હય, સંસારમાં રહે તે ય સંસા. 8 4 રમાં મન ન હોય, ધર્મમાં જ મન હોય. જે આત્માઓ, ધર્મ પામ્યા તે થોડાકાળમાં જ 8 મેક્ષે ગયા, તેવી કેટલી કથાઓ સાંભળી ? અધ્યાત્મભાવ પામેલા છે એવા ઉમદા 8 # હોય છે કે જેનું વર્ણન ન થાય. તેને ધર્મ કરે તેના ઉપર રાગ હેય. ધર્મ ન કરે તે છે છે સો દિકરો પણ વહાલ ન લાગે. તે સંસારમાં ન છૂટકે જ રહ્યા હોય. “હું સંસારમાં 8 ના છુટકે રહ્યો છું” તેમ તમે કહી શકે ખરા? સંસારમાં રહેવાનું મન પણ નથી તેમ જ
પણ કહી શકે ખરા? આવું ન કહી શકે તે શ્રાવક હોય ખરા? શ્રાવકને સંસારમાં 8 8 રહેવાનું મન હોય? તે લગ્ન પણ કરે, વેપારાદિ પણ કરે પણ તેનું મન શું હોય? છે સંસારની બધી પ્રવૃત્તિ કરે પણ કરવાનું મન હોય? સાધુ ન થાય તે બને પણ સાધુ R નહિ થવાની ઈચ્છા ન હોય તે બને ? જેને આવી ઈચ્છા ન હોય તે બધા નાટક કરે છે B છે, દેખાવ કરે છે, ધમની ઘણી નિંદા કરાવે છે.
(ક્રમશઃ) છે