________________
පපපපපපපපපපපපපපපපෙරපපපප શાસ્ત્રોકત એજ મુકિતની દૂતી
– ગુણપરાગ eeeeeeeeeeeeeeeee
ભગવાન શ્રી જિનેવરવાની આજ્ઞા મુજબ આ છેલ્લી તારક આજ્ઞા મક્ષ રૂપ ફલને આપનારી બને છે અને વિરાધેલી આજ્ઞા સંસારના દુઃખના ફલને આપનારી બને છે. તે આજ્ઞાને જાણવા માટે શાસ્ત્ર વિના બીજો એક પણ ઉપાય નથી. કષ–દ અને તાપથી વિશુધ એવું કેઈનું પણ જે વચન છે, તે એક માત્ર શ્રી સર્વજ્ઞ ભગવંતનું જ વચને છે, જે બધી રીતે સુવિશુધ્ધ છે. કેમકે, શ્રી પ્રશમરતિ ગ્રન્થમાં વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ પણ કહ્યું છે કે
“यस्मात्रागद्वेषोद्धतचितान् समनुशास्ति सद्धर्मे । सन्त्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः । १८७।। शासनसामर्थ्येन तु सन्त्राणबलेन चानवद्येन ।
યુજે યત્તરાવું તતવંવિદ્રવનમ ૧૮૮ાા” જે કારણથી રાગ-દ્વેષથી ઉદ્ધત બનેલા જીવોને સદ્દધર્મમાં સ્થાપિત કરે છે અને દુખથી રક્ષણ કરે છે તેથી સજજન પુરૂ વડે તે શાસ્ત્ર કહેવાય છે (કેમકે, વ્યાકરણના જાણકારે “શrfસવતિ' ને અનુશાસનના અર્થમાં અને “દિતિ' ને રક્ષણના અર્થમાં અભિપ્રેત છે.)
માટે નિરવ રીતે શાસન કરવાથી અને સારી રીતે રક્ષણ કરવાથી તેને શાસ્ત્ર કહેવું તે જ યુકિત યુકત છે અને તે જ ખરેખર શ્રી સર્વજ્ઞ ભગવંતનું વચન જ છે.
અને યોગ્ય ગીતા ગુરૂ ભગવંતાદિની નિશ્રામાં રહી શાસ્ત્રને અભ્યાસ કરી
શ્રી વિક્રમ મહારાજાએ જે રીતના કાર્યો કર્યા તેથી તેમના નામને વિક્રમ સંવત શરૂ થયે. પૂ. આચાર્ય મહારાજાને આ ભકત હોવા છતાં પણ જૈન શાસનની મર્યા. દાના જાણ એવા આચાર્ય ભગવંતે નથી કહ્યું કે-મારા નામને સંવત્સર ચલાવે. આ પણ માર્મિક બે વિચારવા જેવું છે. આ
આ રીતના શાસનની અનુપમ આરાધના–પ્રભાવના કરી તેઓ શ્રી સ્વર્ગવાસી થયા, તેમના બેન સાધવજી મહારાજાને આ સમાચાર આપવા એક બ્રાહ્મણ કવિ ગયા અને દક્ષિણપથમાં હવે વાદિ ખદ્યોતે પેદા થશે” એમ બોલતે લતે ફરવા લાગ્યા, તેમના બેન સાધ્વીજી મહારાજે આ સાંભળતા સમજી ગયા કે- “રમતતઃ રિઃ
" (ક્રમશઃ)